નબળી આર્થિક સ્થિતિને કારણે માતાએ જ નવજાત બાળકીને જીવતી દાટી દીધી હતી, પોલીસે માતાપિતાની ધરપકડ કરી

Himmatnagar: ગઈકાલે સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના ગાંભોઈ ગામની સીમમાં આવેલા એક ખેતરમાંથી જમીનમાં દાટેલી નવજાત બાળકી મળી આવી હતી. જેને લઈને સમગ્ર વિસ્તારમાં ચકચાર ફેલાઈ ગઈ હતી. પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. પોલીસ અધિકારીઓએ બાળકીને જીવતી જમીનમાં દાટી દેનાર માતા-પિતાને પકડી પડ્યા છે. પૂછપરછ દરમિયાન માતાએ સ્વિકાર્યું છે કે તેણે જ બાળકીને […]

Continue Reading

સાબરકાંઠામાં નવજાત બાળકીને કોઈ ખેતરમાં દાટી ગયું: ખેતમજૂરે જમીન હલતી જોઈ, જમીન ખોદતા બાળકી જીવિત મળી આવી

Himmatnagar: સાબરકાંઠા જિલ્લામાંથી માનવતાને શર્મસાર કરી દેતી ઘટના સામને આવી છે. હિંમતનગર તાલુકાના ગાંભોઈમાં આવેલા એક ખેતરમાં કામ કરતા ખેત મજુરને જમીનમાં હલન ચલન થતું દેખાતા જમીન ખોદતા એક નવજાત બાળકી જીવિત હાલતમાં મળી આવી હતી. જેની જાણ કરાતા તુરંત જ પહોંચેલી 108 એમ્બ્યુલન્સ મારફતે બાળકીને હિંમતનગર સિવિલમાં સારવાર અર્થે લઈ જવાઈ હતી છે. નવજાત […]

Continue Reading