રોહિંગ્યાઓને ફ્લેટમાં નહીં, ડિટેન્શન સેન્ટરમાં જ રાખવામાં આવશે, મંત્રીના નિવેદન પર હંગામો થયા બાદ ગૃહ મંત્રાલયની સ્પષ્ટતા

રોહિંગ્યા શરણાર્થીઓના મુદ્દે દિલ્હીમાં રાજકારણ ગરમાયું છે. કેન્દ્રીય પ્રધાન હરદીપ પુરીએ પહેલા એમ જણાવ્યું હતું કે રોહિંગ્યાઓને દિલ્હીમાં EWS ફ્લેટમાં રાખવામાં આવશે. આ અંગે સ્પષ્ટતા કરતા ગૃહ મંત્રાલયે જણાવ્યું હતું કે રોહિંગ્યાઓને ડિટેન્શન સેન્ટરમાં જ રાખવામાં આવશે. દિલ્હી સરકારે હાલના સ્થાનને ડિટેન્શન સેન્ટર તરીકે જાહેર કર્યું નથી. તેમને તાત્કાલિક આમ કરવા માટે સૂચના આપવામાં આવી […]

Continue Reading