રાજસ્થાનના જાલોરમાં દલિત વિદ્યાર્થીએ શિક્ષકના માટલામાંથી પાણી પી લેતા ઢોર માર મરાયો, વિદ્યાર્થીનું મોત; વિસ્તારમાં તણાવનો માહોલ

Rajasthan: રાજસ્થાનના જાલોર (Jalore)જિલ્લામાં શિક્ષકના મારને કારણે એક દલિત વિદ્યાર્થીના (Dalit studendt)મોતનો મામલો સામે આવ્યો છે. જાલોર જિલ્લાના સુરાણા ગામની એક ખાનગી શાળામાં એક દલિત વિદ્યાર્થીને શિક્ષક દ્વારા નિર્દયતાથી મારવામાં આવ્યો હતો, જેના કારણે તેને હોસ્પિટલમાં દાખલ કરવો પડ્યો હતો. અમદાવાદ ખાતે હોસ્પિટલમાં ગઈકાલે ૧૩મી ઓગસ્ટે તેનું મોત(Died) નીપજ્યું હતું. આ મામલામાં એવો આરોપ છે […]

Continue Reading

જગદીપ ધનખડે લીધા ૧૪માં ઉપરાષ્ટ્રપતિ પદના શપથ

દેશના 14માં ઉપરાષ્ટ્રપતિ તરીકે જગદીપ ધનખડે આજે બપોરે શપથ લીધા હતા. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ તેમને શપથ ગ્રહણ કરાવ્યા હતા. શપથ ગ્રહણ સમારોહમાં પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, પૂર્વ ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ, પીએમ મોદી, ગૃહ પ્રધાન અમિત શાહ સહિત મંત્રીમંડળના મંત્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પહેલા જગદીપ ધનખડ બાપુના સ્મારક પર ગયા હતા.આજે બપોરે સાડા બાર વાગે […]

Continue Reading

રાજસ્થાનના સીકર જિલ્લાના ખાટુ શ્યામજી મંદિરમાં નાસભાગ, ત્રણ મહિલા શ્રદ્ધાળુઓના મોત

રાજસ્થાનના(Rajasthan) સીકર(Sikar) જિલ્લામાં આવેલા ખાટુ શ્યામજી મંદિરમાં(Khatu shyamaji temple) આજે વહેલી સવારે થયેલી નાસભાગમાં(stampede) ત્રણ લોકોના મોત થયા છે. જ્યારે આ અકસ્માતમાં બે લોકો ઘાયલ થયા છે. આજે સવારે 5 વાગ્યાની આસપાસ મંદિરમાં યોજાયેલા મેળા દરમિયાન આ નાસભાગ મચી ગઈ હતી. ઘાયલોને જયપુરની હોસ્પિટલમાં સારવાર અર્થે લઇ જવામાં આવ્યા છે. પોલીસ તંત્રનાના જણાવ્યા અનુસાર સવારે […]

Continue Reading

રાજસ્થાનના બાડમેર જિલ્લામાં મિગ-21 ફાઈટર પ્લેન ક્રેશ થયું, બે પાઇલટ્સ શહીદ

રાજસ્થાનના બાડમેર જિલ્લાના ભીમડા ગામ પાસે ગુરુવારે રાત્રે નવ વાગ્યાના અરસામાં ભારતીય વાયુસેનાનું ફાઇટર પ્લેન મિગ-21 ક્રેશ હતું. આ બનાવામાં એરફોર્સના બે પાઇલટ્સ શહીદ થયા છે. બે સીટ વાળા મિગ-21 ટ્રેનર એરક્રાફટે ગુરુવારે સાંજે બાડમેર ઉત્તરલાઈ એરબેઝથી ઉડાન ભરી હતી એરફોર્સે ગઈ કાલે રાત્રે ટ્વીટ કરી માહિતી આપી હતી કે ‘આજે સાંજે 9:10 વાગ્યે પશ્ચિમી […]

Continue Reading

રાજસ્થાન: કોટાની ખાનગી શાળાના પુસ્તકમાં ઉર્દૂ શબ્દો પર હંગામો, બિન-મુસ્લિમ બાળકોને ‘અબ્બુ-અમ્મી’ કહેતા શીખવવામાં આવી રહ્યું છે

રાજસ્થાનના કોટામાં એક અંગ્રેજી માધ્યમની ખાનગી શાળામાં બાળકોને ‘અબ્બુ-અમ્મી’ બોલતા શીખવવાને લઈને નવો વિવાદ ઊભો થયો છે . આરોપ છે કે કોટાની ખાનગી શાળાની પુસ્તકમાં બાળકોને ઉર્દૂના શબ્દો શીખવવામાં આવી રહ્યા છે. આ બાબતની જાણ થતાં, બજરંગ દળે તેની સામે વાંધો ઉઠાવતા ડિવિઝનલ કમિશનર, જિલ્લા શિક્ષણ અધિકારી (DEO)ને ફરિયાદ કરી છે. બજરંગ દળના સભ્યોનો આરોપ […]

Continue Reading

રાજસ્થાનના ભરતપુરમાં પુજારીને મારી નાંખવાની મળી ધમકી! પત્રમાં લખ્યું હતું કે, મંદિર છોડ નહીં તો તારા હાલ કનૈયાકાલ જેવા કરીશું

રાજસ્થાનના ભરતપુરમાં એમએસજે કોલેજના હનુમાન મંદિરમાં પુજારીને 10 દિવસની અંદર મારી નાંખવાની ધમકી પત્રના માધ્યમથી આપવામાં આવી હોવાની આંચકાદાયક માહિતી સામે આવી છે. પોલીસને આ વાતની જાણ થયા બાદ તપાસ હાથ ધરવામાં આવી છે. ધમકીભર્યા પત્રમાં લખ્યું હતું કે પુજારી, 10 દિવસની અંદર તારુ માથુ ધડથી અલગ થશે. જો જીવવા માંગે છે તો મંદિર છોડી […]

Continue Reading

દેશ સળગી રહ્યો છે અને પીએમ મોદી જનતાને એક અપીલ પણ કરતા નથી- અશોક ગહલોત

રાજસ્થાનના મુખ્યપ્રધાન અશોક ગહલોતે ભાજપ પર નિશાન સાધ્યું હતું. એમણે કહ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશની જનતાથી શાંતિ જાળવવાની અપીલ કરવી જોઇએ. જોકે, મને સમજાઇ રહ્યું નથી કે શા માટે તેઓ એમ કરવા ઇચ્છતા નથી.

Continue Reading

ઉદયપુર હત્યાકાંડ: કન્હૈયાલાલની હત્યાના વિરોધમાં નીકળેલા સરઘસ દરમિયાન પથ્થરમારો, તણાવભર્યો માહોલ

ઉદયપુરમાં થયેલી દરજી કન્હૈયાલાલની હત્યાને કારણે શહેરમાં તંગદિલી ભર્યો માહોલ ઉભો થયો છે. હત્યાના વિરોધમાં આજે ગુરુવારે સવારે ઉદયપુર શહેરમાં સેંકડો લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. વિવિધ હિંદુ સંગઠનોના દ્વારા હત્યાના વિરોધમાં સરઘસ કઢવાનું એલના કરાયું હતું જેને લઈને ભારે સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી હતી. સરઘસમાં જોડાયેલા લોકોએ ભગવા ધ્વજ લહેરાવ્યા હતા અને […]

Continue Reading

ઉદયપુરમાં હિંદુ દરજીના હત્યારાઓ પાક ઉગ્રવાદી જૂથ દાવત-એ-ઈસ્લામી સાથે કનેક્શન

રાજસ્થાનના ઉદયપુરમાં મંગળવારે લઘુમતિ સમુદાયના બે શખસે કન્હૈયાલાલ નામના દરજીની હત્યા કરી હતી. આ ભયંકર હત્યાને કારણે રાજ્યમાં સાંપ્રદાયિક તણાવમાં વધારો થયો છે અને પ્રતિબંધિત આદેશો લાગુ કરવામાં આવ્યા છે.
નુપુર શર્માના સમર્થનમાં સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવાને કારણે મોહમ્મદ રિયાઝ અને ઘૌસ મોહમ્મદ તરીકે ઓળખાતા બે ગુનેગારોએ કન્હૈયાલાલની હત્યા કરી હતી.

Continue Reading

‘આરોપીને ફાંસી આપો, આજે તેણે અમને માર્યા છે, કાલે બીજાને મારી નાખશે’ – ટેલર કન્હૈયાલાલની પત્નીએ કરી વિનંતી

નુપુર શર્માના સમર્થનમાં સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવાને કારણે મોતને ઘાટ ઉતારવામાં આવેલા દરજી કન્હૈયાલાલ સાહુનો મૃતદેહ ઉદયપુરમાં ઘરની બહાર નીકળતાની સાથે જ તેની પત્ની યશોદા રડી પડી હતી. તેણે તેના પતિની હત્યા કરનાર આરોપીને ફાંસીની માંગ કરી હતી. તેણે કહ્યું કે, આરોપીને ફાંસી આપો, આજે તેણે અમને માર્યા છે, કાલે બીજાને મારી નાખશે

Continue Reading