સૌરાષ્ટ્રના પ્રવાસીઓ ધ્યાન આપે: એક અઠવાડિયા માટે ટ્રેનોનું ટાઈમટેબલ ખોરવાયું, ટ્રાવેલનું પ્લાનિંગ કરતા હોવ તો વાંચી લેજો આ અહેવાલ

Ahmedabad: આગમી દિવસોમાં સૌરાષ્ટ્રની રેલવે મુસાફરી પ્લાન કરનારા માટે મહત્વના સમાચાર છે. પશ્ચિમ રેલવેના જનસંપર્ક કાર્યાલય તરફથી મળેલી માહિતી પ્રમાણે રાજકોટ ડિવિઝનના સુરેન્દ્રનગર-રાજકોટ સેક્શન હેઠળ આવતા ખોરાણા સ્ટેશન પર ડબલ ટ્રેકના કામ હેઠળ ઈલેક્ટ્રોનિક ઈન્ટરલોકિંગનું કામ કરવામાં આવી રહ્યું છે, જેના કારણે આગમી 28મી જૂન, 2022 થી 5મી જુલાઈ, 2022 એમ એક અઠવાડિયા માટે રેલ […]

Continue Reading

બિહારમાં સવારના 4 થી રાતના 8 સુધી નહીં ચાલે એક પણ ટ્રેન! અગ્નિપથના વિરોધ વચ્ચે Railwayએ લીધો મહત્ત્વપૂર્ણ નિર્ણય

અગ્નિપથ યોજના વિરોધમાં યુવાનો દ્વારા રેલવેની સંપત્તિઓને કરાઈ રહેલા નુકસાનને પગલે રેલવે બિહારમાં તમામ ટ્રેન અટકાવી દેવાનો નિર્ણય લીધો છે. બિહારમાં રેલવેએ જણાવ્યું હતું કે,, સવારે 4 વાગ્યાથી રાત્રે 8 વાગ્યા સુધી કોઈ ટ્રેન દોડાવવામાં આવશે નહીં. બિહારમાં ‘અગ્નિપથ’ યોજના સામે સૌથી વધુ હિંસા જોવા મળી છે. ગુસ્સે ભરાયેલા ટોળાએ ડઝનેક ટ્રેનોને આગ ચાંપી દીધી […]

Continue Reading