રાનિલ વિક્રમસિંઘે શ્રીલંકાના નવા રાષ્ટ્રપતિ બનશે, સંસદના મતદાનમાં પ્રચંડ વિજય મેળવ્યો

આર્થિક અને રાજકીય સંકટનો સામનો કરી રહેલા પાડોશી દેશ શ્રીલંકામાં ગોટાબાયા રાજપક્ષેના રાજીનામા બાદ ભારે અસ્થિરતા વચ્ચે બુધવારે શ્રીલંકાના રાષ્ટ્રપતિ પદ થયેલી ચૂંટણીમાં હાલમાં વડાપ્રધાન બનેલા કાર્યવાહક પ્રમુખ રાનિલ વિક્રમસિંઘે નવા રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા છે. તેમણે રાષ્ટ્રપતિની ચૂંટણી જીતી છે. રાનિલે દુલ્લાસ અલ્હાપેરુમા અને અનુરા કુમારા દિસનાયકેને હરાવ્યા હતા. રાનીલને 134 મત મળ્યા હતા. રાનિલ […]

Continue Reading