માતા પર થઇ રહેલો અત્યાચાર સહન નહીં કરી શક્યો આઠ વર્ષનો પુત્ર, પિતા સામે FIR નોંધાવવા પહોંચ્યો પોલીસ સ્ટેશન

મહિલાઓ પર થતા અત્યાચાર અંગે ઘર, પરિવાર, સમાજ બધા જ આંખ આડા કાન કરવાનું વલણ અપનાવે છે. કોઇક વિરલાઓ જ આગળ વધીને મહિલાઓ પર થતા અત્યાચાર સામે અવાજ ઉઠાવે છે. ઘણા લોકો એવું વિચારીને પાછા ફરે છે કે આ કોઈની અંગત બાબત છે અને આપણે શા માટે દખલ કરવી જોઈએ. જ્યારે આવા કિસ્સાઓમાં આગળ આવીને […]

Continue Reading