ઓસ્ટ્રેલિયાના ટેસ્ટ કેપ્ટન પેટ કમિન્સે ગર્લફ્રેન્ડ બેકી બોસ્ટન સાથે મેરેજ કર્યા

ઓસ્ટ્રેલિયાના ટેસ્ટ કેપ્ટન પેટ કમિન્સે તેની પાર્ટનર બેકી બોસ્ટન સાથે લગ્ન કર્યા છે. આ દંપતીએ ન્યૂ સાઉથ વેલ્સના બાયરન બેમાં એક લક્ઝરી વિલામાં લગ્ન કર્યા હતા. લગ્ન સમારોહમાં તેમનો 9 મહિનાનો પુત્ર એલ્બી પણ સામેલ થયો હતો. આ સમારોહમાં પેટ અને બેકીનો પરિવાર અને મિત્રો તેમજ કેટલાક ઓસ્ટ્રેલિયન ક્રિકેટરો પણ જોવા મળ્યા હતા. તેમના લગ્નની […]

Continue Reading