Droupadi Murmu Oath Taking Ceremony: ભાભીએ આપી ખાસ ભેટ, કહ્યું શપથ-ગ્રહણ વખતે પહેરો એવી વિનંતી

દ્રૌપદી મુર્મુ દેશના પંદરમાં રાષ્ટ્રપતિ બન્યા છે. તેઓ સંસદના સેન્ટ્રલ હોલમાં આવતીકાલે રાષ્ટ્રપતિ તરીકે શપથ લેશે. આ સમયે તેમનો પરિવાર પણ હાજર રહેશે. તેમનો પરિવાર શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપવા માટે દિલ્હી જવા રવાના થયો છે. આ દરમિયાન દ્રૌપદી મુર્મુની ભાભી ખાસ સંથાલી સાડી લઈને દિલ્હી જવા રવાના થઈ છે. તેમણે કહ્યું કે હું પ્રાર્થના […]

Continue Reading