ઝારખંડના દેવઘર એરપોર્ટ પર સુરક્ષા નિયમોના ભંગ કરવા મામલે ભાજપના 3 નેતા સહીત 7 સામે FIR નોંધાઈ

ઝારખંડના દેવઘરમાં ભાજપના નેતા નિશિકાંત દુબે સહિત 7 લોકો વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે. તેમના પર આરોપ છે કે ગત 31 ઓગસ્ટના રોજ જ્યારે બીજેપીના નેતાઓ નિશિકાંત દુબે, મનોજ તિવારી અને કપિલ મિશ્રા અને અન્ય કેટલાક લોકો દુમકા હત્યાકાંડના પીડિતાના પરિવારને મળવા અને સહાયની રકમ સોંપવા માટે ચાર્ટર્ડ પ્લેનથી દેવઘર એરપોર્ટ પર આવ્યા હતા, ત્યારે […]

Continue Reading