મહારાષ્ટ્ર સરકારને ફટકો, 12 હજાર કરોડનો દંડ, ગ્રીન ટ્રિબ્યુનલનો મોટો નિર્ણય, જાણો કારણ…

નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે મહારાષ્ટ્ર રાજ્ય સરકારને દંડ ફટકાર્યો છે. પર્યાવરણ પ્રમોશન માટે મહારાષ્ટ્ર દ્વારા કોઈ પ્રયાસ કરવામાં આવી રહ્યો નથી, તેથી રાજ્ય સરકારને 12,000 કરોડ રૂપિયાનો દંડ ભરવાનું કહેવામાં આવ્યું છે . ગ્રીન બેન્ચના જણાવ્યા અનુસાર, મહારાષ્ટ્ર સરકાર સૂકા અને ભીના કચરાનું યોગ્ય વ્યવસ્થાપન કરવામાં સક્ષમ નથી, જેના કારણે પર્યાવરણને નુકસાન થઈ રહ્યું છે. આ […]

Continue Reading