બિહારમાં BJP-JDU ગઠબંધન કોઈ પણ સમયે તૂટી શકે છે, નીતીશ કુમાર આ પાર્ટીઓ સાથે સરકાર બનાવી શકે છે.

બિહારમાં જનતા દળ યુનાઈટેડ (JDU) અને BJPનું ગઠબંધન તૂટવાની અણી પર આવી ગયુ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, JDU ટૂંક સમયમાં ભાજપથી અલગ થવાની જાહેરાત કરી શકે છે. એવું માનવામાં આવી રહ્યું છે કે JDU દ્વારા RJD, ડાબેરી પક્ષ અને કોંગ્રેસ સાથે મળીને વૈકલ્પિક સરકાર બનાવવાની તૈયારી ચાલી રહી છે. પાર્ટીના મોટાભાગના વિધાનસભ્યો વચગાળાની ચૂંટણી નથી […]

Continue Reading

એનડીએના ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર જાહેર, જે પી નડ્ડાએ કરી જાહેરાત

ભાજપના સંસદીય બોર્ડની બેઠકમાં શનિવારે સાંજે ઉપરાષ્ટ્રપતિના નામ પર ચર્ચા થઈ હતી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડાએ પ્રેસ કોન્ફેરેન્સ કરીને જગદીપ ધનખડના નામની જાહેરાત કરી હતી. આ બેઠકમાં પીએમ મોદી પણ સામેલ થયા હતાં. અત્રે ઉલ્લેખનીય છે કે બપોરે પશ્ચિમ બંગાળના રાજ્યપાલ જગદીપ ધનખડે પીએમ મોદી સાથે મુલાકાત કરી હતી. ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટે […]

Continue Reading

રાષ્ટ્રપતિ ચૂંટણી 2022: શિવસેના દ્રૌપદી મુર્મુનું સમર્થન કરશે, રાઉતે આપ્યા સંકેત

રાષ્ટ્રપતિની ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ થઇ ગયું છે. પક્ષના સભ્યોના મોટા બળવા બાદ શિવસેના નરમ પડવાના સંકેતો છે. તે હવે NDAના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર દ્રૌપદી મુર્મુને સમર્થન આપી શકે છે. આ અંગેની ઔપચારિક જાહેરાત પાર્ટીના વડા ઉદ્ધવ ઠાકરે કરશે. આ સંકેત આપતા પાર્ટીના વરિષ્ઠ નેતા સંજય રાઉતે  આ નિર્ણયનું કારણ આપ્યું છે. રાઉતે કહ્યું કે સોમવારે […]

Continue Reading