એનસીપીના ધનંજય મુંડેની મધરાતે દેવેન્દ્ર ફડણવીસ સાથે અણધારી મુલાકાત, ક્યા પિક્ચર અભી બાકી હૈ?….

મહારાષ્ટ્રના રાજકારણમાં છેલ્લા કેટલાક દિવસોથી ચોંકાવનારી બાબતોનો ઘટનાક્રમ શરૂ થયો છે, પરંતુ હવે તેમાં વધુ એક વાતનો ઉમેરો થયો છે. શિવસેના સામે એકનાથ શિંદેના બળવાને કારણે રાજ્યના રાજકારણમાં ઉથલપાથલ સર્જાઇ હતી. શિવસેના વિભાજિત થઈ ગઇ. આ બધા પછી આશ્ચર્ય એ હતું કે ભાજપે શિવસેનાના બળવાખોર નેતા એકનાથ શિંદેને મુખ્ય પ્રધાનપદ સોંપ્યું હતું. આ પછી ચોંકાવનારી […]

Continue Reading

ઉદ્ધવ ઠાકરે મુખ્યપ્રધાન પદેથી રાજીનામુ આપવાના જ હતા, પણ…

મહારાષ્ટ્રમાં ચાલી રહેલી રાજકીય ઉથલપાથલ વચ્ચે એક મોટી ખબર સામે આવી છે. કેટલાક મીડિયા રિપોર્ટસમાં દાવો કરવામાં આવ્યો છે કે શિવસેનામાં થયેલી બળવાખોરી બાદ મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરે રાજીનામુ આપવાનું મન બનાવી ચૂકાવી હતા, પરંતુ તેમને રોકવામાં આવ્યા હતા.

Continue Reading

Maharashtra Political Crisis: માતોશ્રીમાં ઉદ્ધવ ઠાકરે અને શરદ પવાર વચ્ચે મિટીંગ ચાલુ, સરકારને સંકટમાંથી બહાર લાવવા અંગે થઈ રહી છે ચર્ચા વિચારણા

Mumbai: મહારાષ્ટ્રમાં સત્તાનો સંગ્રામ દિવસેને દિવસે હિંસક બની રહ્યો છે. એકનાથ શિંદેનું જૂથ મજબૂત થઈ રહ્યું છે ત્યારે એમવીએ સરકાર પરની મુશ્કેલીઓ વધતી જાય છે. એમ છતાં શિવસેના મજબૂત હોવાનો દાવો કરી રહી છે. માતોશ્રીમાં સીએમ ઉદ્ધવ ઠાકરે અને એનસીપી સુપ્રીમો શરદ પવાર વચ્ચે બેઠક ચાલી રહી છે. બેઠકમાં નાયબ મુખ્ય પ્રધાન અજિત પવાર, જયંત […]

Continue Reading

CM ઉદ્ધવ ઠાકરે અને શરદ પવાર વચ્ચે થઇ એક કલાકની બેઠક, શરદ પવારે શિંદેને CM બનાવવાની કરી ભલામણ

Mumbai: મહારાષ્ટ્રમાં Political Crisis વચ્ચે આજે મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે અને NCPના વડા શરદ પવારની મહત્વપૂર્ણ બેઠક થઇ હતી. આશરે એક કલાક સુધી ચાલેલી આ બેઠકમાં બંને નેતાઓ વચ્ચે એકનાથ શિંદેને મનાવવાને લઇને ચર્ચા થઇ હતી. આ સાથે જ શરદ પવારે શિદેને મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન બનાવવાની પણ ભલામણ કરી છે. આ બેઠકમાં સુપ્રિયા સુળે પણ […]

Continue Reading