નાલાસોપારામાં પત્નીની ગળું દબાવી હત્યા: કચ્છી શૅરદલાલની ધરપકડ

(અમારા પ્રતિનિધિ તરફથી) મુંબઈ: પ્રેમલગ્નના એક વર્ષમાં જ કચ્છી શૅરદલાલે પત્નીની ગળું દબાવી કથિત હત્યા કરી હોવાની ઘટના નાલાસોપારામાં બની હતી. નાલાસોપારા પોલીસે પકડી પાડેલા આરોપીની ઓળખ ભાવિક રમેશભાઈ ઠક્કર (૨૫) તરીકે થઈ હતી. પોલીસ કસ્ટડીમાં રહેલા આરોપીની પોલીસ વધુ પૂછપરછ કરી રહી છે. શૅરદલાલીનું કામ કરતા ઠક્કરની મિત્રતા મુન્ની (૨૩) સાથે ફેસબુક પર થઈ […]

Continue Reading