- આમચી મુંબઈ
જે. જે. હૉસ્પિટલના ડૉક્ટરે અટલસેતુ પરથી દરિયામાં પડતું મૂક્યું…
મુંબઈ: મુંબઈની જે. જે. હૉસ્પિટલમાં પ્રેક્ટિસ કરતા ડૉક્ટરે અટલ સેતુ પરથી દરિયામાં કૂદકો માર્યો હતો. સર્ચ ઑપરેશન હાથ ધર્યા બાદ બીજે દિવસે પણ ડૉક્ટરની કોઈ ભાળ મળી નહોતી. ડૉક્ટરના આવા પગલા ભરવા પાછળનું કારણ તાત્કાલિક જાણી શકાયું નહોતું.નવી મુંબઈના ઉલવે…
- આમચી મુંબઈ
સેલિબ્રિટી ન્યુટ્રિશનિસ્ટ અને તેના પતિ વિરુદ્ધ છેતરપિંડીનો ગુનો
થાણે: હેલ્થ કંપનીની ફ્રેન્ચાઈઝી આપવાને બહાને નવી મુંબઈના રહેવાસી પાસેથી 14.76 લાખ રૂપિયા કથિત રીતે પડાવવા બદલ નવી મુંબઈ પોલીસે સેલિબ્રિટી ન્યુટ્રિશનિસ્ટ અને તેના પતિ વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો. પોલીસના જણાવ્યા મુજબ ઉલવે ખાતે રહેતા ફરિયાદી સાથે જુલાઈ, 2023થી જુલાઈ,…
- આમચી મુંબઈ
બાબા સિદ્દીકીનો મોબાઈલ નંબર રિઍક્ટિવેટ કરાવવાનો પ્રયાસ: દિલ્હીથી યુવાન પકડાયો
યોગેશ સી. પટેલ મુંબઈ: બાન્દ્રામાં ગોળી મારી હત્યા કરાયેલા એનસીપીના નેતા બાબા સિદ્દીકીનો મોબાઈલ નંબર રિઍક્ટિવેટનો પ્રયાસ કરનારા યુવાનને દિલ્હીથી પકડી પાડવામાં આવ્યો હતો. આ રીતે રિઍક્ટિવ કરેલા નંબરથી આરોપી આર્થિક છેતરપિંડી કરતો હોવાનું તપાસમાં જણાયું હતું. બાન્દ્રા પોલીસે ધરપકડ…
- મહારાષ્ટ્ર
કાપડના વેપારીની આત્મહત્યા: દંપતી સહિત સાત સામે ગુનો
છત્રપતિ સંભાજીનગર: નાણાં ધીરનારના ત્રાસથી કંટાળી કાપડના વેપારીએ કથિત આત્મહત્યા કરી હોવાની બીડ જિલ્લામાં બનેલી ઘટનામાં પોલીસે દંપતી સહિત સાત જણ વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો. પોલીસના જણાવ્યા મુજબ મુખ્ય આરોપી અને તેની પત્ની તેમ જ અન્ય પાંચ જણ વિરુદ્ધ આત્મહત્યા…
- આમચી મુંબઈ
સ્પીડમાં દોડતી સ્કૂલ વૅનનો પાછલો દરવાજો ખૂલી જતાં બે બાળક રસ્તા પર ફંગોળાયા!
થાણે: સ્કૂલ વૅનમાંથી ફંગોળાયેલા બે બાળક રસ્તા પર પટકાયા હોવાની અંબરનાથમાં બનેલી ઘટનાથી વાલીઓમાં ડર ફેલાઈ ગયો હતો. પૂરપાટ વેગે દોડતી વૅનનો એકાએક પાછલો દરવાજો ખૂલી જતાં બાળકો બહારની તરફ ફંગોળાઈ ગયા હોવાનું પોલીસનું કહેવું છે. અંબરનાથ શહેરમાં સોમવારની સવારે…
- આમચી મુંબઈ
રાયગડ નજીક દરિયામાં શંકાસ્પદ બોટ દેખાતાં સુરક્ષા વધારાઈ
મુંબઈ: રાયગડ જિલ્લાના રેવદાંડા નજીક દરિયામાં શંકાસ્પદ બોટ દેખાતાં સાબદી થઈ ગયેલી સુરક્ષા એજન્સીઓએ સર્ચ ઑપરેશન હાથ ધર્યું હતું. પાકિસ્તાની માછીમારી બોટ હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે, પણ રાતભરની તપાસ છતાં બોટની કોઈ ભાળ ન મળતાં દરિયાકિનારાની સુરક્ષા વધારી દેવામાં…
- આમચી મુંબઈ
દહિસર ટોલનાકા પાસે વિચિત્ર અકસ્માતમાં ટોલ બૂથના કર્મચારીએ જીવ ગુમાવ્યો…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: દહિસર ટોલનાકા પરથી પસાર થનારા ટ્રેલરને કારણે થયેલા વિચિત્ર અકસ્માતમાં ટોલ બૂથ પરના કર્મચારીએ જીવ ગુમાવ્યો હતો. ટ્રેલરની બહારની તરફ જોખમી હાલતમાં રખાયેલા સામાનને કારણે ટૉલ બૂથ ઊંધું વળતાં રહી ગયું તો બૂથ અને સામાન વચ્ચે કર્મચારી…
- આમચી મુંબઈ
1993નાં રમખાણોના કેસનો ફરાર આરોપી 32 વર્ષે પકડાયો
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈમાં 1993માં થયેલાં કોમી રમખાણોના કેસમાં 32 વર્ષથી ફરાર આરોપીને પોલીસે આખરે વડાલા પરિસરમાંથી પકડી પાડ્યો હતો. વડાલા પોલીસે ધરપકડ કરેલા આરોપીની ઓળખ આરીફ અલી હશમુલ્લા ખાન (54) તરીકે થઈ હતી. શનિવારે પકડાયેલા આરોપી ખાનને કોર્ટે અદાલતી…
- મહારાષ્ટ્ર
સારવારને નામે 10 દિવસની બાળકીને લોખંડના સળિયાથી ડામ દેવાયા
નાગપુર: અમરાવતી જિલ્લામાં બનેલી આંચકાજનક ઘટનામાં પેટ ફૂલી જવાને કારણે સારવારને નામે 10 દિવસની માસૂમ બાળકીને લોખંડનો સળિયો ગરમ કરી ડામ દેવામાં આવ્યા હતા. નર્સને બાળકીના શરીર પર ડામનાં નિશાન નજરે પડતાં વૃદ્ધા વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો હતો. અધિકારીના જણાવ્યા…