MQM નેતા બાબર ખાન ઘૌરીની મની લોન્ડ્રિંગ કેસમાં થઈ ધરપકડ, અલ્તાફ હુસૈનને પણ આરોપી

New Delhi: પાકિસ્તાનના ભૂતપૂર્વ પ્રધાન બાબર ખાન ગૌરી અને મુત્તાહિદા કૌમી મૂવમેન્ટ (MQM)ના નેતા બાબર ખાન ઘોરીની પોલીસે સોમવારે રાત્રે જિન્નાહ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી ધરપકડ કરી હતી. તેમના પર મની લોન્ડરિંગ અને ટેરર ફાઇનાન્સિંગના આરોપ લગાવવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું હતું. ઘૌરીએ સિંધ હાઈકોર્ટના આદેશનું પાલન કરીને પાકિસ્તાન પરત ફરવાની જાહેરાત કરી, પરંતુ તેણે ભાવિ […]

Continue Reading