એમવીએ સરકારના આદેશો પર સ્ટે મૂકવાના સરકારના નિર્ણયને પડકારતી અરજી હાઈ કોર્ટમાં દાખલ

મુંબઈ: એકનાથ શિંદેની આગેવાની હેઠળની મહારાષ્ટ્ર સરકારના અગાઉની મહાવિકાસ આઘાડી સરકાર દ્વારા લેવામાં આવેલી નિમણૂકો અને વિકાસલક્ષી પ્રોજેક્ટ્સ સંબંધિત પરિપત્રો પર સ્ટે મૂકવાના નિર્ણયને પડકારતી જનહિતની અરજી સોમવારે બોમ્બે હાઈ કોર્ટમાં દાખલ કરવામાં આવી હતી. કેટલાક ભૂતપૂર્વ ભારતીય વહીવટી સેવાના અધિકારીઓ અને સામાજિક કાર્યકરો સહિત પાંચ વ્યક્તિ દ્વારા અરજી હાઈ કોર્ટમાં દાખલ કરવામાં આવી હતી. […]

Continue Reading

CWG 2022: મહારાષ્ટ્ર સરકારે સિલ્વર મેડલિસ્ટ સંકેતને આપી ભેટ, મળશે 30 લાખ રૂપિયાનું ઈનામ

કોમન વેલ્થ ગેમ્સમાં સિલ્વર મેડલિસ્ટ વેઈટલિફ્ટર સંકેત સરગરને મહારાષ્ટ્ર સરકાર તરફથી 30 લાખ રૂપિયાનું ઈનામ આપવામાં આવશે, એવી જાહેરાત મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ રવિવારે કરી હતી. એટલું જ નહીં સરગરના ટ્રેનરને પણ સાત લાખ રૂપિયાનું ઈનામ આપવામાં આવશે. નોંધનીય છે કે કોમન વેલ્થ ગેમ્સમાં શનિવારે ભારત માટે પહેલું મેડલ જીતનારા સંકેત સરગરના ખભા પર ઈજા […]

Continue Reading

અટક બાદ સંજય રાઉત બોલ્યા! ઝૂકેગા નહીં, પાર્ટી છોડેગા નહીં

EDએ શિવસેના સાંસદ સંજય રાઉતને તાબામાં લીધા છે. દરમિયાન રાઉતે મીડિયા સાથે વાતચીત કરી હતી અને તેમણે જણાવ્યું હતું કે, મહારાષ્ટ્રને કમજોર કરવાનું કાવતરું ઘડવામાં આવી રહ્યું છે, પરંતું હું ઝૂકીશ નહીં અને પાર્ટીનો સાથ છોડીશ નહી. નોંધનીય છે કે સાંજે ચાર વાગ્યે ઈડીએ સંજય રાઉતને તાબામાં લીધા હતાં. આ જાણકારી મળ્યા બાદ શિવસૈનિકોનો જમાવડો […]

Continue Reading

શોમાંથી બહાર થયા બાદ અનુપમાના લાડલા દીકરાએ આપી પ્રતિક્રિયા, કહ્યું આ એક ડરામણા સપના જેવું છે

ટીવી જગતની ફેમસ સિરિયલ અનુપમા છેલ્લાં કેટલાક દિવસોથી ચર્ચાનું કેન્દ્ર બની રહી છે. સિરિયલમાં અનુપમાના લાડલા દિકરા સમરનો રોલસ કરનાર પારસ કલનાવતને શોમાંથી કાઢી નાંખવામાં આવ્યા બાદ પહેલી વાત આ અંગે પારસે પહેલી વાર જાહેરમાં પ્રતિક્રિયા આપી છે. પારસે એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, હું મારા દુશ્મનોનું નામ નથી જણાવી શકતો અને હું કોઈ મહિલા […]

Continue Reading

ધરતી પર છેલ્લી Salfie કેવી હશે? AIએ બનાવી એવી તસવીર કે જોઈને તમે પણ ડરી જશો

યુવાનોમાં સેસ્ફીનો ક્રેઝ જોવા મળે છે, પરંતુ શું તમને ખબર છે કે દુનિયાની છેલ્લી સેલ્ફી કેવી હશે? આનો જવાબ AI (આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ)એ આપ્યો છે. AI DALL-E 2નો ઉપયોગ ઈમેજ જનરેટર માટે કરવામાં આવે છે. AIએ પૂછ્યું કે ધરતીની છેલ્લી સેલ્ફી કેવી હશે ત્યારે તેના જવાબરૂપે ઘણી તસવીરો જનરેટ થઈ હતી. Robot Overloards નામના ટિકટોક એકાઉન્ટ […]

Continue Reading

નવ કલાકની તપાસ બાદ સંજય રાઉત ઈડીના તાબામાં

પત્રાચાલ પ્રકરણે શિવસેના સાંસદ સંજય રાઉતના નિવાસસ્થાને નવ કલાક તપાસ કર્યા બાદ ઈડીએ તેમને તાબામાં લીધા છે. રાઉતના ઘરે આજે સવારે ઈડી અધિકારીઓની ટીમ પહોંચી હતી અને રેડ પાડી હતી. દરમિયાન ભાંડુપ સ્થિત તેમના ઘરે પણ ઈડીના અધિકારીઓ પહોંચ્યા હતાં. સવારથી ચાલી રહેલી તપાસને કારણે તેમના નિવાસસ્થાનની બહાર સેંકડો શિવસૈનિકો ભેગા થયા હતાં અને મોદી […]

Continue Reading

EDની નજર સંજય રાઉત પર! Dadar સ્થિત ફ્લેટ પર રેઈડ

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની ટીમે રવિવારે સવારે શિવસેના સાંસદ સંજય રાઉતના ઘરે દરોડા પાડ્યા હતા. રાઉત પર પતરા ચાલ કૌભાંડમાં ગેરરીતિ આચર્યાનો અને તપાસમાં સહકાર ન આપવાનો આરોપ છે. સંજય રાઉતની પૂછપરછ માટે ધરપકડ કરવામાં આવી શકે છે.  એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની એક ટીમ રાઉતના ભાંડુપ સ્થિત ઘરે પહોંચતા જ સમર્થકોનો જમાવડો થઈ ગયો હતો. રાઉતના સમર્થકો તપાસ એજન્સી […]

Continue Reading

રસિક દવેની વસમી વિદાયથી ઢોલીવૂડ હિબકે ચઢ્યું…

સોનલ સેઠ ગુજરાતી રંગભૂમિના સુપ્રસિદ્ધ અભિનેતા રસિક દવેનું શુક્રવારે ટૂંકી માંદગી બાદ અવસાન થયું. આજે સવારે આઠ વાગે અંધેરીના યારી રોડ ખાતેથી તેમની અંતિમ યાત્રા નીકળી ત્યારે રંગભૂમિની અનેક હસ્તીઓની આંખમાં અશ્રુ હતા. ભારે હૈયે સહુએ રસિકભાઇને વિદાય આપી. ગુજરાતી રંગભુમિના મહાનુભાવોએ તેમને શ્રદ્ધાંજલિ આપી છે. પતિ રસિક દવેના અવસાન અંગે અભિનેત્રી કેતકી દવેએ કહ્યું […]

Continue Reading

આ માજી નગરસેવકોએ આરક્ષણની લોટરીમાં વોર્ડ ગુમાવ્યા

શુક્રવારે થયેલી આરક્ષણની લોટરીમાં અનેક નગરસેવકોએ પોતાના વોર્ડ ગુમાવ્યા છે તેથી તેઓ પોતાને બાજુનો વોર્ડ શોધવો પડશે અથવા તો પછી પોતાની ઘરની મહિલાઓને ચૂંટણીના મેદાનમાં ઉતારવી પડશે. ભૂતપૂર્વ વિરોધ પક્ષ નેતા રવિ રાજાનો વોર્ડ જનરલ મહિલા માટે આરક્ષિત થઈ ગયો છે. ગઈ વખતની લોટરીમાં બચી ગયેલા રાષ્ટ્રવાદી કોંગ્રેસના ઘાટકોપરનાં ભૂતપૂર્વ નગરસેવિકા રાખી જાધવનો વોર્ડ ઓપન […]

Continue Reading

મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણી માટે આ વોર્ડ થઈ ગયા ઓબીસી માટે આરક્ષિત

સુુપ્રીમ કોર્ટના આદેશ બાદ મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણી માટે વોેર્ડના આરક્ષણની શુક્રવારે નવેસરથી લોટરી જાહેર કરવામાં આવી હતી. બાંદ્રામાં રંગશારદા સભાગૃહમાં પાર પડેલી વોર્ડની લોટરીમાં મુંબઈના અનેક નામી નગરસેવકોએ આરક્ષણને કારણે પોતાની બેઠક ગુમાવી છે. અનુસૂચિત જાતિ અને મહિલા આરક્ષણને કારણે વર્ષોથી ચૂંટાઈ આવતા નગરસેવકોને પોતાના વોર્ડ ગુમાવવા પડ્યા છે. મુંબઈ મહાનગરપાલિકાના કમિશનર ઈકબાલસિંહ ચહલ, ચૂંટણી […]

Continue Reading