લવ-જેહાદ મુદ્દે ગૃહરાજ્ય પ્રધાનની લાલ આંખ: કહ્યું ‘પ્રેમ કરવાનો હક બધાને છે, પરંતુ ઓળખ જાહેર કરીને, છુપાવીને નહીં.’

સુરતમાં ઈ-FIRના બાબતે લોકોમાં જાગૃતિ લાવવા માટે સુરત પોલીસે એક કાર્યક્રમનું આયોજન કર્યું હતું. જેમાં રાજ્યના ગૃહપ્રધાન હર્ષ સંઘવી હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં સંબોધન આપતા તેમણે લવ-જેહાદ મુદ્દે આકરું વલણ દાખવ્યું હતું. તેમણે કહ્યું હતું કે કોઈ નામ બદલીને કોઈ ભોળી દીકરીને ફસાવે એને પ્રેમ ન કહેવાય. આજે નામ બદલીને પ્રેમના નાટક થતા હોવાનું […]

Continue Reading