શું તમારા ઘરમાં પણ છે રાધા-કૃષ્ણની છબી? તમે તો નથી કરી રહ્યા ને આ ભૂલ

વાસ્તુ શાસ્ત્રમાં ઘરમાં રાખેલી વસ્તુઓના શુભ-અશુભ સ્થાન બતાવવામાં આવ્યા છે, કારણ કે આની સીધી અસર આપણા જીવન પર પડે છે. વાસ્તુ અનુસાર જો ઘરમાં નાના-મોટા બદલાવ કરવામાં આવે તો માનસિક શાંતિ જળવાઇ રહે છે અને સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે. આર્થિક સંકટથી મુક્તિ, વૈવાહિક જીવનમાં પ્રેમ અને ઘરમાં સુખ-સમૃદ્ધિ માટે શાસ્ત્રોમાં ઘરમાં દેવી-દેવતાઓની છબી લગાવવાનું […]

Continue Reading

કતાર ફિફા વર્લ્ડ કપ દરમિયાન ચાહકો માટે સખત નો-સેક્સનો નિયમ

ફિફા વર્લ્ડ કપ પ્રથમ વખત મધ્ય પૂર્વના દેશ કતારમાં યોજાઈ રહ્યો છે. ફિફા વર્લ્ડ કપ-કતાર 2022, 21 નવેમ્બરથી શરૂ થશે અને ફાઈનલ 18 ડિસેમ્બરે રમાશે. લિયોનેલ મેસ્સી, ક્રિસ્ટિયાનો રોનાલ્ડો, રોબર્ટ લેવાન્ડોવસ્કી, કરીમ બેન્ઝેમા, નેમાર અને લુકા મોડ્રિક જેવા ઘણા ઘણા ટોચના સુપરસ્ટાર્સ એમાં ભાગ લઇ રહ્યા છે.

Continue Reading

યુપીની છોકરીઓ ગુટખા-તમાકુ ખાવામાં અને ધ્રૂમપાન કરવામાં છોકરાઓ કરતાં આગળ છે.

એ અલગ વાત છે કે મોટા ભાગના છોકરાઓ સિગારેટ ખરીદે છે અને ધૂમ્રપાન કરે છે, પરંતુ છોકરીઓ તેને માંગીને અથવા અન્ય માધ્યમથી મેળવે છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય અને ઈન્ટરનેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ પોપ્યુલેશન સાયન્સના સર્વે રિપોર્ટમાં પણ આવી જ ચોંકાવનારી બાબતોનો સમાવેશ થાય છે.
દર 100માંથી 23 છોકરાઓ અને છોકરીઓ કોઈને કોઈ સ્વરૂપે તમાકુનું સેવન કરે છે. બીજી તરફ, છોકરાઓ અને છોકરીઓના

Continue Reading

ફાઇવ સ્ટાર હોટેલમાંથી જમવાનું, મળવા માટે મોડેલો આવતી…ઠગ સુકેશ ચંદ્રશેખરની જેલમાં કરતૂતો અંગે ઇડીએ કોર્ટને જણાવ્યું

Mumbai: છેતરપિંડી અને વસૂલીના આરોપી સુકેશ ચંદ્રશેખરને અન્ય જેલમાં મોકલવાનો કેન્દ્રએ વિરોધ કર્યો છે. સુકેશે દિલ્હીના તિહાડ જેલમાં પોતાના જીવને ખતરો હોવાનું કહ્યું હતું. જવાબમાં કેન્દ્રએ કહ્યું છે કે તેણે જેલમાં રહીને પણ અનેક લોકો સાથે છેતરપિંડી કરી છે. જેલના અધિકારીઓની મિલીભગતથી જેલમાં એશ કરતો રહ્યો.
હવે તેની સાથે થઇ રહેલી કડકાઇથી તે જેલ ટ્રાન્સફરની માગણી કરી રહ્યો છે.

Continue Reading

પોતાના જ લગ્નમાં ન પહોંચ્યા એમએલએ: મંગેતરે છેતરપિંડીનો કેસ કરતા હવે લગ્ન કરવા માટે થયા તૈયાર

ઓડિશાની સત્તાધારી પાર્ટી બીજેડીના એમએલએ વિજય શંકર દાસ તેમના જ લગ્નમાં ન પહોંચીને મુશ્કેલીમાં ફસાઇ ગયા છે. તેમની મંગેતરે તેમની વિરુદ્ધ છેતરપિંડીનો કેસ નોંધાવ્યો છે. હવે એમએલએનું કહેવુ છે કે તેઓ તેમની મંગેતર સાથે 60 દિવસની અંદર લગ્ન કરી લેશે. આટલું જ નહીં મહિલાએ દાવો કર્યો છે કે એમએલએની ફેમિલી તેના પર લગ્ન ન કરવા માટે દબાવ કરી રહી છે. વિજય શંકર દાસ પર પોલીસે છેતરપિંડીનો કેસ નોંધ્યો છે.

Continue Reading

આગરાના આલિશાન મહેલમાં પાયલ અને સંગ્રામ માંડશે પ્રભુતામાં પગલાં, આ રહી સંપૂર્ણ માહિતી

અવારનવાર વિવાદાસ્પદ નિવેદનોને કારણે ચર્ચાનું કારણ બનતી પાયલ રોહતગી અને રેસલર સંગ્રામ સિંહ નવમી જુલાઈના દિવસે આગરાના આલિશાન મહેલમાં લગ્નના બંધનમાં બંધાશે.

Continue Reading

મુંબઈના જુહુમાં બીઆર ચોપરાનો 25,000 ચોરસ ફૂટનો ફેમિલી બંગલો ₹ 183 કરોડમાં વેચાયો

મુંબઇઃ બોલીવુડના અગ્રણી ફિલ્મ નિર્માતાઓમાંથી એક એવા બીઆર ચોપરાનો બંગલો બીઆર હાઉસ 183 કરોડ રૂપિયામાં વેચાઇ ગયો છે. 25,000 ચોરસ ફૂટનો બંગલો મુંબઈના જુહુ વિસ્તારમાં લગભગ એક એકર જમીનમાં ફેલાયેલો છે. 5 નવેમ્બર 2008ના રોજ બી. આર. ચોપરાનું નિધન થયું હતું.

Continue Reading

6 Traits Of An Introvert That You Might Not Know

Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore magna aliqua. Fermentum leo vel orci porta non. Commodo ullamcorper a lacus vestibulum sed arcu non odio euismod. Suspendisse in est ante in nibh mauris cursus mattis. Magna ac placerat vestibulum lectus mauris ultrices eros. Ut eu sem […]

Continue Reading

Travelling Gives Me Freedom And Inner Peace

Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore magna aliqua. Fermentum leo vel orci porta non. Commodo ullamcorper a lacus vestibulum sed arcu non odio euismod. Suspendisse in est ante in nibh mauris cursus mattis. Magna ac placerat vestibulum lectus mauris ultrices eros. Ut eu sem […]

Continue Reading