જન્મદિવસે PM મોદીની ભેટ: 8 ચિત્તાને કુનો નેશનલ પાર્કમાં છોડ્યા, ફોટો પણ ક્લિક કર્યા

આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના જન્મદિવસે દેશને અનોખી ભેટ આપી છે. 70 વર્ષની બાદ નામિબિયાના આઠ ચિત્તાઓએ ભારતની ધરતી પર પ્રથમ પગલાં માંડ્યા છે. કુનો નેશનલ પાર્કમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પાંજરું ખોલીને ત્રણ ચિત્તાઓને ક્વોરેન્ટાઈન એન્ક્લોઝરમાં છોડી દીધા હતા. વડાપ્રધાન માટે 10 ફૂટ ઊંચું પ્લેટફોર્મ બનાવવામાં આવ્યું હતું. આ પ્લેટફોર્મની નીચે પિંજરામાં ચિત્તાઓ હતા. વડાપ્રધાને […]

Continue Reading