ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડીના ઘરેથી આવ્યા સારા સમાચાર, પત્નીએ પુત્રને જન્મ આપ્યો

ટીમ ઇન્ડિયાના સ્ટાર ખેલાડી અને લખનઊ સુપર જાયન્ટ્સના વાઇસ કેપ્ટન કૃણાલ પંડ્યા પિતા બની ગયા છે. કૃણાલે રવિવારે બપોરે સોશિયલ મીડિયા પર આ માહિતી આપી છે અને ચાહકો સાથે ખુશખબર શેર કરી છે. તેમની પત્ની પંખુરીએ એક પુત્રને જન્મ આપ્યો છે, બંનેએ તેમના પુત્રનું નામ પણ જાહેર કર્યું છે. કૃણાલ અને પંખુરીને ચારે બાજુથી અભિનંદન […]

Continue Reading