સાયનથી શખસનું અપહરણ કરીને રૂ. પંદર લાખની ખંડણી માગી: બે જણની ધરપકડ

મુંબઈ: દુબઇથી આવેલા ૪૭ વર્ષના શખસનું સાયન વિસ્તારમાંથી અપહરણ કરવા પ્રકરણે પોલીસે બે આરોપીની તમિળનાડુથી ધરપકડ કરી હતી. આરોપીની ઓળખ અબુ ઉર્ફે ઔરંગઝેબ અકબર અને વિજય વાસુદેવન તરીકે થઇ હોઇ તેઓ સોનાની દાણચોરીના રેકેટમાં સંડોવાયેલા છે. પોલીસ હવે મુખ્ય આરોપી રાજાની શોધ ચલાવી રહી છે. તેલંગણાનો વતની શંકર મથમલ્લા (૪૭) ૨૨ જૂને દુબઇથી મુંબઈ એરપોર્ટ […]

Continue Reading