જમ્મુ-કાશ્મીર પ્રશાસનની આતંકવાદ સામે કાર્યવાહી, આતંકવાદી ગતિવિધિઓ સાથે સંબંધિત ચાર સરકારી અધિકારીઓને બરતરફ કરાયા

Jammu and Kashmir: જમ્મુ-કાશ્મીર પ્રશાસને આતંકવાદી ગતિવિધિઓ સાથે સંબંધ ધરાવતા સરકારી અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરી છે. જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ આતંકવાદ સામે મોટી કાર્યવાહી કરતા આતંકી બિટ્ટા કરાટેની પત્ની અને સૈયદ સલાહુદ્દીનના પુત્ર સહિત ચાર લોકોને આતંકીઓ સાથે સંબંધોના આરોપસર સરકારી નોકરીમાંથી કાઢી મુક્યા છે. નોંધનીય છે JKLFના સંદિગ્ધ આતંકવાદી ફારૂક […]

Continue Reading

જમ્મુ કાશ્મીરમાં ફરી નાપાક હરકત! આતંકવાદીઓએ પોલીસ ટીમને બનાવ્યો હતો નિશાનો

જમ્મુ-કાશ્મીરમાં ફરી એક વાર આતંકવાદીઓએ નાપાક હરકતને અંજામ આપ્યો છે. મળતી માહિતી અનુસાર અનંતનાગ પોલીસ અને સીઆરપીએફની સંયુક્ત નાકા પાર્ટી પર આતંકીઓએ ગોળીબાર કર્યો હતો અને આ હુમલામાં એક પોલીસ કર્મચારી જખમી થયો હતો અને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પોલીસે જણાવ્યાનુસાર હાલમાં અનંતનાગ વિસ્તારમાં નાકાબંધી કરવામાં આવી છે અને સર્ચ ઓપરેશન ચાલુ […]

Continue Reading

કાશ્મીરી પંડિત રાહુલ ભટની હત્યાનો બદલો પૂર્ણ, સેનાએ આતંકવાદી લતીફને ઠાર કર્યો

બુધવારે જમ્મુ અને કાશ્મીરના બડગામ જિલ્લામાં સુરક્ષા દળોએ લતીફ રાથેર સહિત લશ્કર-એ-તૈયબાના ત્રણ આતંકવાદીઓને ઠાર માર્યા હતા. લતીફની હત્યા સાથે, સુરક્ષા દળોએ રાહુલ ભટ્ટ અને અમરીન ભટ્ટ સહિત અનેક નાગરિકોની હત્યાનો બદલો લીધો છે. આ વર્ષે મે મહિનામાં આતંકવાદીઓએ બડગામમાં મહેસૂલ વિભાગના કર્મચારી કાશ્મીરી પંડિત રાહુલ ભટની હત્યા કરી હતી. સુરક્ષા દળોને ઇનપૂટ મળ્યા હતા […]

Continue Reading

જમ્મુ-કાશ્મીરના બારામુલ્લામાં એન્કાઉન્ટરમાં એક આતંકવાદી ઠાર, બે આર્મી જવાનો ઘાયલ, સ્નિફર ડોગનું મોત

જમ્મુ-કાશ્મીરના(Jammu & Kashmir) બારામુલ્લા જિલ્લામાં(Baramulla) સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે એનકાઉન્ટર ચાલી રહ્યું છે. આ દરમિયાન સુરક્ષા દળોએ 1 આતંકીને ઠાર કર્યો છે. આતંકીઓ એ કરેલા ફાયરિંગમાં બે જવાન પણ ઘાયલ થયા છે. હાલ સુરક્ષા દળોએ સમગ્ર વિસ્તારને ઘેરી લીધો છે. સુરક્ષા દળોને બે આતંકવાદીઓ છુપાયા હોવાની માહિતી માહિતી મળી હતી ત્યારબાદ સર્ચ ઓપરેશન શરૂ કરાયું […]

Continue Reading

જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્ય પ્રધાન ફારુખ અબ્દુલ્લા સામે મની લૉન્ડરિંગ કેસમાં ચાર્જશીટ દાખલ

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી) જમ્મુ અને કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ફારૂખ અબ્દુલ્લા સામે મની લૉન્ડરિંગના કેસમાં ચાર્જશીટ દાખલ કરી છે. જમ્મુ કાશ્મીર ક્રિકેટ એસોસિયેશનના ફંડના ગોટાળા બાબતે તેમની સામે ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. નોંધનીય છે કે 31 મેના રોજ પણ ઇડીએ શ્રીનગર ખાતે 84 વર્ષીય ફારૂખ અબ્દુલ્લાની ત્રણ કલાકથી વધુ સમય સુધી પૂછપરછ કરી હતી. […]

Continue Reading

શ્રીનગરના લાલ ચોકથી ભાજપની કારગિલ સુધી તિરંગા રેલી

જમ્મુ-કાશ્મીરના લાલ ચોકમાં આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે. ભાજપે કારગિલ વિજય દિવસ પર તિરંગા યાત્રાનું આયોજન કર્યું છે. ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ તરુણ ચુગે આજે સોમવારે પક્ષના વરિષ્ઠ નેતાઓની હાજરીમાં શ્રીનગરના ઘંટા ઘર લાલ ચોકથી તિરંગા રેલીને લીલી ઝંડી આપી હતી. આ તિરંગા રેલી આવતીકાલે મંગળવારે કારગીલ યુદ્ધ સ્મારક પહોંચશે જ્યાં કારગિલ યુદ્ધ સ્મારક […]

Continue Reading

રાજનાથ સિંહ પહોંચ્યા કારગિલ! કહ્યું નહેરુની આલોચના નથી કરતો, પણ…

દેશના સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ 23મા કારગિલ વિજય દિવસની ઉજવણી માટે જમ્મુ પહોંચ્યા છે. આ પ્રસંગે તેમણે કારગિલના શૌર્યવીરોને શ્રદ્ધાંજલિ આપી હતી અને રવિવારે તેમણે કહ્યું હતું કે, ભારતની એકતા, અખંડતા અને સંપ્રભુતાની રક્ષા કરવા માટે ભારતીય સેના અને સુરક્ષા બળોના જવાનોએ જે બલિદાન આપ્યું છે તેની જેટલી ચર્ચા કરવામાં આવે એટલું ઓછું છે. હું […]

Continue Reading

યાસીન મલિકે જ કર્યું હતું j&kના Ex-CMની દીકરીનું અપહરણ, રૂબિયાએ કોર્ટમાં ઓળખ કરી

જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્ય પ્રધાન મુફ્તી મોહમ્મદની દિકરી રુબિયા સઈદનું અપહરણ ભાગલાવાદી નેતા યાસીન મલિકે કર્યું હતું. રુબિયા શુક્રવારે CBIની સ્પેશિયલ કોર્ટ સામે હાજર થઈ હતી અને શુક્રવારે સ્પેશિયલ કોર્ટની સામે નિવેદન આપતા તેણે યાસીન મલિક સહિત ત્રણ આતંકીઓની ઓળખ કરી હતી, જેમણે તેનું અપહરણ કર્યું હતું. રુબિયાને આ કેસમાં કોર્ટમાં પહેલી વાર રજૂ કરવામાં આવી […]

Continue Reading

જમ્મુ કાશ્મીરના કઠુઆમાં તોફાની તત્વોએ મંદિરમાં મૂકાયેલી મૂર્તિ તોડી

જમ્મુ અને કાશ્મીરના કઠુઆ જિલ્લાથી એક ચોંકાવનારા સમાચાર આવ્યા છે. કઠુઆમાં તોફાની તત્વોએ મંદિરમાં લાગેલી મૂર્તિને કથિત રીતે તોડી નાખી છે. જેના કારણે ગ્રામીણોમાં આક્રોશ છે. લોકોએ પોલીસને દોષિતો સામે કડક કાર્યવાહી કરવાની માગણી કરી છે. મંદિરમાં આ મૂર્તિ તોડનારા લોકોની ઓળખ થઈ શકી નથી. પોલીસે અજાણ્યા લોકો સામે કેસ દાખલ કર્યો છે. પોલીસે જણાવ્યું […]

Continue Reading

લદ્દાખમાં G-20 શિખર સમ્મેલન આયોજિત થશે, જાણો શા માટે ચીન-પાકિસ્તાનના પેટમાં રેડાયુ તેલ?

આ વખતે G-20 શિખર સમ્મેલનને લદ્દાખમાં આયોજિત કરવાની તૈયારી કરવામાં આવી રહી છે. આ પ્રસ્તાવને વડાપ્રધાન મોદીનો માસ્ટરસ્ટ્રોક માનવામાં આવી રહ્યો છે. બીજી બાજુ આ પ્રસ્તાવથી પાડોશી દેશ ચીન અને પાકિસ્તાનના પેટમાં તેલ રેડાયુ છે. ભારત સરકારે આ વખતે G20 સમ્મેલનને લદ્દાખમાં આયોજિત કરવાનુ મન બનાવી લીધુ છે. સૂત્રો અનુસાર સરકારે તેની તૈયારી પણ શરૂ […]

Continue Reading