આ ચેમ્પિયન ખેલાડીઓની સફળતા પાછળ એમની સ્ટાર બહેનો

આજે સમગ્ર દેશમાં રાખડીનો તહેવાર મનાવવામાં આવી રહ્યો છે. ભારતીય ખેલાડીઓ પણ તેની ઉજવણી કરવામાં પાછળ નથી. આપણે એવા ભારતીય ક્રિકેટરો વિશે જાણીશું, જેમની સફળતામાં તેમની બહેનોનો ફાળો ઘણો મોટો છે. સચિન તેંડુલકર ક્રિકેટના ભગવાન ગણાતા સચિન તેંડુલકરના જીવનમાં તેની બહેન સવિતાનો ફાળો ઘણો મોટો છે. તે સચિનના પિતા રમેશ તેંડુલકરની પહેલી પત્નીની પુત્રી છે. […]

Continue Reading

આ ભારતીય ક્રિકેટરે અચાનક નિવૃત્તિ લઈ સૌને ચોંકાવ્યા

ભારતીય વિકેટકીપર કરુણા જૈને રવિવારે ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી સૌને ચોંકાવી દીધા છે. કરુણાએ 2005 અને 2014માં ભારત માટે પાંચ ટેસ્ટ, 44 ODI અને નવ T20I માં અનુક્રમે 195, 987 અને નવ રન બનાવ્યા હતા. 2004 માં તેણીની ODI ડેબ્યુ પર, તેણીએ લખનૌમાં વેસ્ટ ઈન્ડિઝ સામે 64 રન બનાવ્યા, જેના કારણે તેને ભારતીય […]

Continue Reading