સુરતમાં AAPનો વિરોધ: જાતિવાદી રાજકારણ રમતા હોવાના આરોપ, ગોપાલ ઈટાલિયાનું પૂતળાદહન

ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે રાજકીય પક્ષોની જાતિવાદના રાજકારણની રમત શરુ થઇ ગઈ છે. ત્યારે ગુજરાતમાં પહેલીવાર ચૂંટણી લડવા જઈ રહેલી આદમી પાર્ટીનો સુરતના અમરોલી વિસ્તારમાં સમસ્ત અનુસૂચિત જનજાતિ સમાજ તેમજ સમતા સૈનિક દળના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ દ્વારા વિરોધ કારમાં આવી રહ્યો છે. આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલીયાનું પૂતળાદહન કરવામાં […]

Continue Reading

હાર્દિક પટેલના નિવેદનથી પાટીદારો ધુઆંપુઆ: પોસ્ટર પર કાળો કલર લગાવી કર્યો વિરોધ, હુમલાના ડરે ગૃહ વિભાગે વધારી સુરક્ષા

ભાજપની સરકાર વિરુધ આંદોલન કરી નામના મેળવીને ભાજપમાં જ જોડતા હાર્દિક પટેલ સામે પાટીદારોનો રોષ ભભૂકી ઉઠ્યો છે. ભાજપમાં જોડાયા બાદ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન હાર્દિક પટેલે પાટીદાર અનામત અંદોલન દરમિયાન થયેલી તોડફોડ અને આગચંપીની ઘટનાઓથી છેડો ફાડી આવું કરનારને અસામાજિક તત્વો કહેતા પાટીદારો રોષે ભરાયા છે. મહેસાણાના ઉનાવા ખાતે પાટીદાર અગ્રણીઓએ હાર્દિક પટેલને ભાજપમાં આવકારતા […]

Continue Reading