ગુજરાતના બસ મુસાફરો ધ્યાન આપે: આ તારીખે અટકી જશે તમામ ST બસના પૈડા

પડતર પ્રશ્નોના નિરાકરણને લઈને એસટી નિગમના સંગઠનોની સંકલન સમિતિ દ્વારા આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. ડ્રાયવર અને કંડકટરના ગ્રેડ પેના સુધારા સહીત અન્ય માગો અંગે વારંવાર ગુજરાત સરકાર સમક્ષ અરજી કરવામાં આવી હોવા છતાં પ્રશ્નો યથાવત છે. નોંધનીય છે કે ST કર્મચારીઓ વર્ષોથી સરકાર સમક્ષ માંગણીઓ કરી રહ્યા છે. 20 ઓક્ટોબર 2021ના રોજ વાહનવ્યવહાર પ્રધાન […]

Continue Reading