જુઓ બેસ્ટની બસે રીક્ષા કેવા કર્યા હાલ..

ગોવંડીમાં શિવાજી નગરમાં આજે સવારના એ-૩૭૫ નંબરની બસે એક ઓટોરીક્ષાવાળાને અડફેડમાં લીધો હતો. સવારના લગભગ ૮.૪૦ વાગ્યાની આસપાસ આ બનાવ બન્યો હતો, જેમાં આ બસ શિવાજી નગરથી દેવનાર બીએમસી સ્કૂલ પાસે બાળકોને છોડવા માટે ગઈ હતી. તે દરમિયાન બસ ડ્રાઈવરે રીક્ષાવાળાને તેણે ઠોકી દીધો હતો. સદ્નસીબે આ બનાવમાં કોઈ જખમી થયું નહોતું. પરંતુ ઓટોરીક્ષાને નુકસાન […]

Continue Reading

Shocking! મુંબઈના આ વિસ્તારમાં એક જ ઘરના ચાર સભ્યની આત્મહત્યા

Mumbai: મુંબઈના ગોવંડી વિસ્તારમાં એક જ ઘરમાં ચાર મૃતદેહ મળી આવી હોવાની ઘટના બની હોવાની આંચકાદાયક માહિતી સામે આવી છે. ગોવંડીના શિવાજી નગરમાં આ ઘટના બની હોવાની જાણ થતાં મુંબઈ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને તપાસ કરી રહી છે. સૂત્રો દ્વારા મળી રહેલી માહિતી અનુસાર સાત વર્ષના દીકરા સરફરાઝ અને ત્રણ વર્ષની દીકરી અતિસાની હત્યા કર્યા […]

Continue Reading

સતત બીજા દિવસે હાર્બરની રેલસેવા ખોટકાઈ! ગોવંડી નજીક થયું હતું રેલ ફ્રેક્ચર

બુધવારે ગોવંડી સ્ટેશન નજીક રેલ ફ્રેક્ચરને કારણે મુંબઈની હાર્બર લાઇન પરની લોકલ ટ્રેન સેવાઓ ખોરવાઈ ગઈ હતી, એમ સેન્ટ્રલ રેલવેના અધિકારીએ જણાવ્યું હતું. ગોવંડી સ્ટેશન નજીક રેલ ક્રેકને કારણે ડાઉન (પનવેલ-બાઉન્ડ) લાઇન પરની ઉપનગરીય સેવાઓ લગભગ 40 મિનિટ માટે અટકાવી દેવામાં આવી હતી, એમ તેમણે ઉમેર્યું હતું. ટ્રેન સેવા ખોરવાઇ જવાને કારણે સવારના ભીડભાડવાળા સમયે […]

Continue Reading