જ્યારે શાહરૂખ ખાનને તેના CAએ કહ્યું, ‘ગૌરી પાસેથી કંઈક શીખો’ કોરોના કાળમાં તે ઘરની એકમાત્ર કમાનાર વ્યક્તિ હતી

‘ફેબ્યુલસ લાઇવ્સ ઑફ બૉલીવૂડ વાઇવ્ઝ’ની બીજી સિઝનનું સ્ટ્રીમિંગ Netflix પર શરૂ થઈ ગયું છે. એના એક એપિસોડમાં કરણ જોહરે તેના મિત્ર શાહરૂખ ખાન વિશે એક રમુજી ટુચકો યાદ કર્યો હતો. આ એપિસોડમાં કરણ અને શાહરૂખની ઈન્ટિરિયર ડિઝાઈનર પત્ની ગૌરી ખાન બંને મહેમાન હતા. જ્યારે બંને મહિપ કપૂર સાથે વાત કરી રહ્યા હતા, ત્યારે કરણે ખુલાસો […]

Continue Reading