વલસાડના કપરાડામાં વાસી ખોરાક ખાતા એક જ પરિવારની 2 બાળકીઓના મોત, 4ની હાલત ગંભીર

Valsad: વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના વિરક્ષેત્ર ગામમાં વાસી ખોરાક આરોગતા એક જ પરિવારના છ લોકોને ફૂડ પોઇઝનીંગ(food poisoning) થયાની ઘટના સામે આવી છે. જેમાં એક જ પરિવારની બે બાળકીઓના મોત થયા છે. જ્યારે ચાર પરિવારજનોની હાલત ગંભીર છે. મળતી માહિતી મુજબ પરિવારજનોએ બે દિવસ પહેલા રાંધેલા ભાત ખાધા હોવાથી ફૂડ પોઈઝનીંગની અસર થઇ છે. દર્દીઓને […]

Continue Reading