યુરોપમાં કાળઝાળ ગરમીએ અનેક લોકોના ભોગ લીધા

યુરોપ ખંડ હાલ કાળઝાળ ગરમીની ચપેટમાં છે. યુરોપના અનેક દેશ હાલમાં ભીષણ ગરમીનો સામનો કરી રહ્યા છે. હીટવેવને લીધે જંગલોમાં આગ લાગવાની અસંખ્યા ઘટના બની રહી છે. બ્રિટન ફ્રાંસ, ઈટાલી, પોર્ટુગલ, સ્પેન અને ગ્રીસમાં ગરમી ઉગ્ર સ્વરૂપ ધારણ કરી રહી છે. બ્રિટનના ઈતિહાસમાં સૌપ્રથમ વખત ગરમીનો પારો 40 ડીગ્રીને પાર પહોંચી ગયો છે. યુકેના હવામાન […]

Continue Reading