બાળકોના આરોગ્ય સાથે ચેડા: શાળા પ્રવેશોત્સવ વખતે જ મધ્યાહનભોજનમાં પીરસાયેલી દાળ-ઢોકળીમાંથી ગરોળીનું બચ્ચું નીકળ્યું

એક તરફ રાજ્યભરની પ્રાથમિક શાળાઓમાં પ્રવેશત્સવની ઉજવણી ચાલી રહી છે અને સરકાર દ્વારા શિક્ષણ વ્યવસ્થાના ગુણગાન ગવાઈ રહ્યા છે ત્યારે બીજી તરફ બાળકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરવામાં આવી રહ્યા છે. પ્રવેશોત્સવ સમયેજ ઊના તાલુકાના શા.ડેસર ગામની પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓના મધ્યાહન ભોજનમાં ગરોળી મળ્યાનો બનાવ બન્યો છે. જેને લઈને વાલીઓ અને ગામવાસીઓમાં રોષનો માહોલ છે. મળતી […]

Continue Reading

ગુજરાતભરમાં શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ: મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે બાળકો સાથે વાત કરી શાળામાં આવકાર્યા

ગુજરાતભરમાં આજથી ત્રણ દિવસીય શાળા પ્રવેશોત્સવની શરૂઆત થઇ ગઈ છે. રાજ્યના ૧૮,૦૦૦ ગામની ૩૨,૦૧૩ સરકારી શાળાઓમાં બાળકોને શિક્ષિત બનવા પ્રોત્સાહિત કરવા પ્રવેશોત્સવ ઉજવાઈ રહ્યો છે. ત્યારે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે બનાસકાંઠા જીલ્લાના વડગામ તાલુકાના મેમદપુર ગામની શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ કરાવ્યો હતો.2 વર્ષ મોકૂફ રહ્ય બાદ આજે રાજ્યમાં 17મો શાળા પ્રવેશોત્સવ યોજાઈ રહ્યો છે. નિખાલસ સ્વભાવને કારણે […]

Continue Reading

શાળામાં ‘શ્રીમદ ભગવત ગીતા’ના પાઠ ભણાવવાની ગુજરાત સરકારની જાહેરાત માત્ર હવામાં, અભ્યાસક્રમમાં કોઈ ઉલ્લેખ નહિ

રાજ્યના શિક્ષણપ્રધાન જિતુ વાઘાણીએ ગત ૧૭મી માર્ચે વિધાનસભામાં ગુજરતની શાળાઓમાં ‘શ્રીમદ્ ભગવદ્ ગીતા’ના પાઠ અભ્યાસક્રમમાં સમાવેશ કરવાની જાહેરાત કરી હતી. ગુજરાત સરકારના આ નિર્ણયને લઈને દેશમાં વાદ-વિવાદ પણ થયા હતા બીજી તરફ સરકારને આ મુદ્દે સમર્થન પણ મળ્યું હતું. પરંતુ હાલ જયારે રાજ્યમાં શાળાનું નવું શૈક્ષણિક સત્ર ચાલુ થઇ ગયું છે ત્યારે ગુજરાત સરકારની આ […]

Continue Reading