વડોદરા ડ્રગ્સ કાંડ: મૃતક ડ્રગ્સનો ઓવર ડોઝ લેવાની કબુલાત કરતો વિડીયો બહાર આવ્યો

Vadodara: ગુજરાતના(Gujarat) યુવાનો જાનલેવા નશાના રવાડે ચડી રહય છે. બોટાદ અને અમદવાદ જિલ્લામાં હાલમાં જ થયેલા લઠ્ઠાકાંડે સમગ્ર રાજ્યમાં ચકચાર જગાવી હતી. ત્યાર બાદ હવે વડોદરાના(Baroda) સમા વિસ્તારમાં ડ્રગ્સના ઓવરડોઝથી (Drugs overdose)થયેલા યુવાનના શંકાસ્પદ મોતને પગલે ખળભળાટ મચ્યો છે. યુવાન મૃત્યુના થોડા સમય પહેલા ડ્રગ્સ ડિલર સમક્ષ વીડિયોમાં પોતે પોતાના જોખમ પર ડ્રગ્સનો ઓવર ડોઝ […]

Continue Reading

મુંબઈ ક્રાઈમ બ્રાન્ચનું મોટું ઓપરેશન, 41 કિલો ગાંજા સાથે એકની ધરપકડ

ક્રાઈમ બ્રાન્ચના બાંદ્રા યુનિટ દ્વારા 41 વર્ષીય યુવકની ધરપકડ કરવામાં આવી છે. પોલીસને તેની પાસેથી 10.25 લાખની કિંમતનો 41 કિલો ગાંજા મળી આવ્યો હતો. બાંદ્રા યુનિટની એક ટીમ એન્ટોપ હિલ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી ત્યારે એક વ્યક્તિ શંકાસ્પદ હિલચાલ કરતો જોવા મળ્યો હતો. તેની તપાસ કરતાં પોલીસને ગાંજો ભરેલી ગુણ મળી આવી હતી. ટીમે […]

Continue Reading

સુશાંતસિંહ રાજપુત કેસઃ રિયા ચક્રવર્તી, અન્યો પર NCB દ્વારા ડ્રગ વ્યસન માટે પ્રેરિત કરવાનો અને ડ્રગ્સ ખરીદવા માટે તેના પૈસાનો ઉપયોગ કરવાનો આરોપ

નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) એ દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુ સાથે જોડાયેલા ડ્રગ્સ કેસમાં મોટો ખુલાસો કર્યો છે.  NCBએ દાવો કર્યો છે કે સુશાંત સિંહ રાજપૂતની કથિત ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તીએ તેના ભાઈ શોવિક સહિત અન્ય આરોપીઓ પાસેથી ઘણી વખત ગાંજો ખરીદ્યો હતો અને તેને અભિનેતા સુશાંત સિંહને આપ્યો હતો. જણાવી દઈએ કે NCBએ તાજેતરમાં NDPS […]

Continue Reading
પ્રતીકાત્મક તસ્વીર

મુંદ્રા પોર્ટ પર ફરી પકડાયું ડ્રગ્સ: બાતમીના આધારે ATSએ રૂ.350 કરોડ કિંમતનું 70 કિલો ડ્રગ્સ પકડી પાડ્યું

Kutch: છેલ્લા કેટલાક મહિનાઓથી ગુજરાતમાં ડ્રગ્સ ઘુસાડવા સતત પ્રયત્નો થઇ રહ્યા છે. ખાસ કરીને કચ્છના મુદ્રા અને કંડલા પોર્ટ પર કરોડો રૂપિયાનું ડ્રગ્સ પકડાયાના ખબર મળતા રહે છે. ત્યારે આજે ફરી મુન્દ્રા પોર્ટ(Mundra port)) પર એક કન્ટેનરમાં ડ્રગ્સ મળી આવ્યું છે. ગુજરાત એટીએએસે(Gujarat ATS) મુંદ્રા પોર્ટ પરથી 70 કિલો હેરોઇન પકડી પાડ્યું છે. જેની બજાર […]

Continue Reading

મુંબઈ એનસીબીએ આંતર-રાજ્ય ડ્રગ સિન્ડિકેટનો પર્દાફાશ કર્યો; 3.5 કરોડનો 286 કિલો ગાંજો જપ્ત, બેની ધરપકડ

NCB ઝોનલ યુનિટે સોમવારે સોલાપુર-મુંબઈ હાઈવે પર કારમાં ફરતા તસ્કરો પાસેથી રૂ. 3.5 કરોડની કિંમતનો 286 કિલો ગાંજો જપ્ત કર્યો હતો. રવિવાર-સોમવારની વચ્ચેની રાત્રે હાથ ધરવામાં આવેલા ડ્રગ વિરોધી ઓપરેશન બાદ બે લોકોની ધરપકડ કરવામાં આવી હતી.
નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) ના અધિકારીએ જણાવ્યું હતું કે, NCBને આંતર-રાજ્ય ડ્રગ હેરફેરની સિન્ડિકેટની યોજના અંગેના ઇનપુટ્સ મળ્યા હતા. તરત જ, વિવિધ ઇન્ટેલિજન્સ નેટવર્ક્સ સક્રિય કરવામાં આવ્યા હતા.

Continue Reading