શિંદે કેમ્પમાં તિરાડના સંકેતો: પ્રધાનપદ ન મળવાથી નારાજ આ વિધાનસભ્યએ ઉદ્ધવ ઠાકરેના તરફેણમાં ટ્વીટ કર્યું

લાંબા ઇંતજાર બાદ ગત 9મી તારીખે મહારાષ્ટ્રમાં નવી રચાયેલી સરકારના(Maharstra Government) કેબીનેટનું વિસ્તરણની જાહેરાત થઇ હતી. કેબીનેટમાં(Cabinet) સીએમ એકનાથ શિંદે(Eknath Shinde) અને ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસ(Devendra Fadanvis) ઉપરાંત 18 વિધાનસભ્યોને પ્રધાનપદ આપવામાં આવ્યું હતું. ત્યાર બાદ રાજકીય ગલીયારમાં પ્રધાનપદ ન મળવાને કારણે શિંદે જૂથના વિધાનસભ્યો નારાજ હોવાની ચર્ચાએ જોર પકડ્યું હતું. હવે વિધાનસભ્યો ખુલીને સામે […]

Continue Reading

Shinde સરકારનું કેબિનેટ વિસ્તરણ આવતી કાલે! CMના ઘરે પહોંચ્યા ફડણવીસ

મહારાષ્ટ્રમાં પ્રધાનમંડળના વિસ્તરણને લઈને ચાલી રહેલી ચર્ચા વચ્ચે નવા સમાચાર મળ્યા છે. મળતી માહિતી અનુસાર શિંદે સરકારનું કેબિનેટ એક્સપાન્શન આવતી કાલે એટલે કે મંગળવારે થાય તેવી ભારોભાર શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ આજે મુખ્ય પ્રધાન એકનાથ શિંદેને મળવા માટે તેમના સરકારી નિવાસસ્થાન નંદનવન પહોંચ્યા હતાં. અત્રે ઉલ્લેખનીય છે […]

Continue Reading

શિંદે સરકારમાં મનસેની એન્ટ્રી? કેબિનેટ વિસ્તરણ પહેલા નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ પહોંચ્યા રાજ ઠાકરેના ઘરે, અમિત ઠાકરેને પ્રધાનપદ મળે તેવી શક્યતા

મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ સાથે શુક્રવારે એટલે કે આજે એમએનએસ પ્રમુખ રાજ ઠાકરેએ મુલાકાત કરી હતી. આ પહેલા ફડણવીસ સિદ્ધિવિનાયક મંદિરે ગણપતિ બાપ્પાના દર્શન કરવા ગયા હતાં. મહત્ત્વની વાત એ છે કે ફડણવીસે રાજ ઠાકરેના નિવાસસ્થાને જઈને મુલાકાત કરી હતી. બંને નેતાઓ વચ્ચે એવા સમયે વાતચીત થઈ જ્યારે શિંદે કેબિનેટનું વિસ્તરણ થવાનું છે. […]

Continue Reading

મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હવે પકડશે સ્પીડ! શિંદે સરકારે આપી મંજૂરી

મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટને હવે ગતિ મળશે. મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ આજે એટલે કે ગુરુવારે આ પ્રોજેક્ટને મંજૂરી આપી છે, એવી જાણકારી કેબિનેટ બેઠક બાદ મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે આપી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે બુલેટ ટ્રેન આગામી વર્ષે એટલે કે 2023માં તૈયાર થઈ જાત, પરંતુ મહારાષ્ટ્રમાં જમીન સંપાદનની ધીમી રફતારને કારણે […]

Continue Reading

CM બન્યા બાદ એકનાથ શિંદે પહેલી વાર કરશે PM મોદી સાથે મુલાકાત, ખાતા વહેચણી મુદ્દે અમિત શાહ સાથે ચાર કલાક સુધી થઈ ચર્ચા

મહારાષ્ટ્રના નવા નિમાયેલા મુખ્ય પ્રધાન એકનાથ શિંદે દિલ્હીના પ્રવાસે છે. શનિવારે એટલે કે આજે સાંજે 4.30 વાગ્યે તેઓ વડા પ્રધાન નરેન્દ્ર મોદી, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી. નડ્ડા સાથે મુલાકાત કરશે, એવી જાણકારી સૂત્રો દ્વારા પ્રાપ્ત થઈ છે.

Continue Reading

ઉદ્ધવને વધુ એક ફટકો, શિંદે જૂથે જમાવ્યો થાણે મ્યુનિસિપલ કોર્પોરેશન પર કબજો

મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ ઉદ્ધવ ઠાકરેને વધુ એક ઝટકો આપ્યો છે. વિધાનસભા બાદ ઉદ્ધવ ઠાકરેને થાણે મ્યુનિસિપલ કોર્પોરેશન (ટીએમસી)માં પણ મોટો આંચકો લાગ્યો છે. ટીએમસીમાં શિવસેનાના 67 કોર્પોરેટર (નગરસેવક)માંથી 66 કોર્પોરેટર્સે શિંદે જૂથ સાથે હાથ મિલાવ્યો છે. જાણકારી અનુસાર આ તમામ 67 નગરસેવકોએ બુધવારે શિંદેની મુલાકાત લીધી હતી.

Continue Reading

ભાજપ પર ઉદ્ધવ ઠાકરે કર્યા આકરા પ્રહારઃ શિંદે પાસેથી હજુ તો માઈક છીનવાયું છે, હજુ શું છીનવાશે તે ખબર નહીં…

મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરેના રાજીનામા બાદ રાજ્યના નવા મુખ્ય પ્રધાન તરીકે એકનાથ શિંદેની વરણી કરવામાં આવી છે ત્યારે નાયબ મુખ્ય પ્રધાન તરીકે દેવેન્દ્ર ફડણવીસની પસંદગી કરવામાં આવી છે. રાજ્યમાં મહાવિકાસ આઘાડી સરકારનું પતન થતાં જ દેવેન્દ્ર ફડણવીસ અને ભાજપના નેતાઓએ આકરા પ્રહારો કર્યા હતાં.

Continue Reading

સત્તા મળી, પણ શું તેમ છતા ખુશ નથી દેવેન્દ્ર ફડણવીસ?

Mumbai: મહારાષ્ટ્રના રાજકારણમાં આવેલા રાજકીય ભૂંકપ શાંત પડ્યા છે. ભાજપના સમર્થનથી ગુરુવારે શિવસેનાના એકનાથ શિંદે મુખ્યપ્રધાન બની ચૂક્યા છે, જયારે ભાજપના દેવેન્દ્ર ફડણવીસને નાયબ મુખ્યપ્રધાન બનાવવામાં આવ્યા છે.
ચર્ચા થઇ રહી છે કે ફડણવીસ નારાજ છે. ફડણવીસની કથિત નારાજગીને ત્યારે બળ મળ્યું જયારે એમણે આજે ભાજપ કાર્યાલયમાં થનારી ઉજવણીનો બહિષ્કાર કર્યો છે. દરમિયાન નાયબ મુખ્યપ્રધાન બનવા પર મનસે પ્રમુખ રાજ ઠાકરેએ લખેલા શુભેચ્છા પત્રમાં ફડણવીસ માટે લખ્યું હતું કે મને એમ કે તમે જ રાજ્યના મુખ્યપ્રધાન તરીકે પરત ફરશો.

Continue Reading

મહારાષ્ટ્રઃ એકનાથ શિંદે 4 જુલાઈએ વિધાનસભામાં બહુમત સાબિત કરશે

મહારાષ્ટ્રના સીએમ એકનાથ શિંદેને સોમવારે મહારાષ્ટ્ર વિધાનસભામાં બહુમતી સાબિત કરવાનું કહેવામાં આવ્યું છે. મહારાષ્ટ્ર વિધાનસભાનું વિશેષ સત્ર 3 અને 4 જુલાઈએ યોજાશે. 2 જુલાઈએ સ્પીકરની ચૂંટણી માટે નોમિનેશન દાખલ કરવામાં આવશે, 3 જુલાઈએ સ્પીકરની ચૂંટણી યોજાશે અને 4 જુલાઈએ વિશ્વાસનો મત લેવામાં આવશે.

Continue Reading

શિંદે બનશે સીએમ…ગોવાની હોટેલમાં રોકાયેલા ધારાસભ્યો ખુશીના માર્યા ઝૂમી ઉઠ્યા, ટેબલ પર ચડીને કર્યો ડાન્સ, વીડિયો વાઇરલ

Mumbai: શિવસેનાના બળવાખોર નેતા એકનાથ શિંદેને મહારાષ્ટ્રના નવા સીએમ બનાવવામાં આવ્યા હોવાની ખબર મળતા જ ગોવાની હોટેલમાં રોકાયેલા શિંદે જૂથના ધારાસભ્યોએ ઉજવણી કરી હતી. ધારાસભ્યોએ મરાઠી ગીત પર ઠુમકા લગાવ્યા હતા, તો કેટલાક ધારાસભ્યોએ તો વળી ટેબલ પર ચડીને ડાન્સ કર્યો હતો. ધારાસભ્યોનો ડાન્સનો વીડિયો હવે સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છે. આ વીડિયોને જોયા […]

Continue Reading