ડીસામાં ધર્માંતરણના વિરોધમાં આક્રોશ રેલી, શહેર સજ્જડ બંધ, પોલીસનો હળવો લાઠીચાર્જ

બનાસકાંઠાના માલગઢમાં બનેલી ધર્મ ધર્માંતરણની ઘટનાના વિરોધમાં આજે ડીસામાં હિન્દુત્વવાદી સંગઠનો દ્વારા બંધનું એલાન કરવમાં આવ્યું હતું. આ ઉપરાંત આક્રોશ રેલી કાઢવામાં આવી હતી જેમાં મોટા પ્રમાણમાં લોકો જોડાયા હતા. રેલીને લઘુમતી સમાજના વિસ્તારમાં જતી અટકાવવા પોલીસને હળવો લાઠીચાર્જ કરવાની ફરજ પડી હતી. રેલી બાદ ડીસાના સરદારબાગ આગળ યોજાયેલી જાહેરસભામાં રાજકીય આગેવાનો સહિત હિંદુ સંગઠનોએ […]

Continue Reading