હવે 9 ને બદલે ફકત 6 મહિના પછી લગાવી શકશો બૂસ્ટર ડોઝ

Mumbai: સરકારે કોરોનાથી બચવા માટે બૂસ્ટર ડોઝ લાવાનો નિયમ બદલી નાખ્યો છે. બૂસ્ટર ડોઝ હવે 9 મહિનાની જગ્યાએ છ મહિના બાદ લઇ શકાશે. જો તમે બીજો ડોઝ લઇ લીધો હોય તો તમારે બૂસ્ટર ડોઝ લેવા માટે 9 મહિનાની જગ્યાએ છ મહિના એટલે 26 અઠવાડિયાની રાહ જોવી પડશે. સરકાર તરફથી કહેવામાં આવ્યુ છે કે 18થી 59 […]

Continue Reading

CM ભૂપેન્દ્ર પટેલ બાદ કેબિનેટ પ્રધાન પુર્ણેશ મોદીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ, રથયાત્રામાં પહિંદ કોણ કરશે એ અંગે સસ્પેન્સ

ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાના કેસમાં ઉછાળો આવ્યો છે. ગઈ કાલે બુધવારે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલનો કોરોના રીપોર્ટ પોઝિટીવ આવ્યો હતો ત્યાર બાદ મોડી રાત્રે કેબિનેટ પ્રધાન પૂર્ણેશ મોદીએ પણ તેઓ કોરોના વાયરસથી સંક્રમિત થયા હોવાની જાણકારી આપી હતી. એક તરફ આવતી કાલે શુક્રવારે ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળવાની છે ત્યારે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલને કોરોના થતાં તેઓ […]

Continue Reading

Team India ને ઝટકો! રોહિત શર્મા COVID-19 Positive

Mumbai: ટીમ ઈન્ડિયા માટે માઠા સમાચાર સામે આવ્યા છે. ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોવાનું BCCIએ જણાવ્યું હતું. મહત્ત્વની વાત એ છે કે ટીમ ઈન્ડિયા ઈંગ્લેન્ડમાં લિસેસ્ટરશાયર સાથે વોર્મઅપ મેચ રમી રહી છે. બે દિવસ સુધી રોહિત શર્મા ટીમમાં સામેલ હતાં, પરંતુ ત્રીજા દિવસે મેદાનમાં તે દેખાયો ન હોવાથી ક્રિકેટજગતમાં જાતજાતની ચર્ચા થઈ રહી હતી.

Continue Reading

અમરનાથ યાત્રા દરમિયાન સમોસા-કોલ્ડ ડ્રિંક સહિત જંક ફૂડ પર પ્રતિબંધ, મળશે માત્ર આ વસ્તુઓ

કોવિડ મહામારીના કારણે છેલ્લા બે વર્ષથી અમરનાથ યાત્રા થઈ શકી નથી. પરંતુ બે વર્ષ બાદ ફરી એકવાર આ વર્ષે ભક્તો બાબા બર્ફાનીના દર્શન માટે નીકળી શકશે. જોકે, અમરનાથ યાત્રાની શરૂઆત પહેલા કેટલીક ખાદ્ય ચીજો પર નિયંત્રણો લાદવામાં આવ્યા છે. આ વર્ષે અમરનાથ યાત્રા દરમિયાન, લંગરમાં મુસાફરોને તળેલા ખોરાક, જંક ફૂડ, સ્વીટ ડીશ, ચિપ્સ, સમોસા જેવી […]

Continue Reading

રાજ્યપાલ પછી હવે CM Corona +ve! વીડિયોના માધ્યમથી કેબિનેટ મીટિંગમાં આપશે હાજરી

Mumbai: મહારાષ્ટ્રમાં રાજકીય સંકટ વચ્ચે એક પછી એક માઠા સમાચાર સામે આવી રહ્યા છે. રાજ્યપાલ બાદ હવે મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેનો કોરોના રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો છે. આ માહિતી કોંગ્રેસ નેતા નાના પટોલેએ આપી હતી. સત્તાવાર સૂત્રોએ આપેલી માહિતી અનુસાર મુખ્ય પ્રધાનના એન્ટિજન ટેસ્ટ રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જોકે, RTPCRનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. આજે […]

Continue Reading

Maharashtraમાં રાજકીય કટોકટી વચ્ચે કોરોનાનું સંકટ! રાજ્યપાલ ભગત સિંહ કોશિયારી Corona +ve

Mumbai: મહારાષ્ટ્રમાં રાજકીય ઉથલપાથલ વચ્ચે રાજ્યના રાજ્યપાલ ભગત સિંહ કોશિયારીનો કોવિડ-19 ટેસ્ટ પોઝિટિવ આવ્યાના સમાચાર જાણવા મળ્યા છે. બુધવારે સવારે તેમને સારવાર માટે દક્ષિણ મુંબઈની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. રાજ્યમાં કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે ત્યારે રાજ્યપાલનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતાં વધુ એક સંકટ ઊભું થયું છે. સૂત્રોએ આપેલી માહિતી અનુસાર મહારાષ્ટ્રના […]

Continue Reading

ગુજરાતના આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલ કોરોના સંક્રમિત, હાલ ઘરે જ સારવાર હેઠળ

ત્રણ ત્રણ લહેર બાદ કાબુમાં આવેલ કોરોનાના કેસ ફરીથી ઝડપથી વધી રહ્યા છે. ગુજરાત રાજ્યના આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલ કોરોના વાઈરસથી સંક્રમિત થયા છે. આ અંગેની જાણકારી તેઓએ ગઈ કાલે રાત્રે ટ્વીટ કરીને આપી હતી. હાલ ઋષિકેશ પટેલ તેમના ઘરે જ સારવાર લઈ રહ્યા છે. ચિંતા જનક બાબત તો એ છે કે, ગઈ કાલે સવારે […]

Continue Reading

Mumbaiમાં Corona Testing માટે હોમ ટેસ્ટિંગ કિટની ડિમાન્ડમાં ધરખમ વધારો, ડોક્ટરોએ વ્યક્ત કરી ચિંતા!

Mumbai: દેશભરમાં કોરોના ફરી એક વાર માથું ઉંચકી રહ્યું છે ત્યારે આર્થિક રાજધાની મુંબઈ તેનાથી બાકાત રહ્યું નથી. શહેરમાં કોરોનાના કેસમાં થઈ રહેલા વધારાને કારણે BMC અને રાજ્ય સરકારની ચિંતા વધી ગઈ છે. જોકે, પ્રાઈવેટ લેબ્સમાં ટેસ્ટિંગની માગણી પહેલાની સરખામણીમાં ખૂબ જ ઓછી છે. તેનું મુખ્ય કારણ હોમ ટેસ્ટિંગ છે. મોટા ભાગના લોકો હોમ ટેસ્ટિંગ […]

Continue Reading

ભારતના કોરોના કેસમાં ભારે વધારો, ચોથી લહેરના ભણકારા

ભારતમાં છેલ્લા 24 કલાકમાં 5,233 નવા કોવિડ-19 કેસ નોંધાયા છે, જે ગઈકાલ કરતાં 40.9% વધુ છે. કોરોનાનોકુલ કેસલોડ 4,31,90,282થયો છે. આ જ સમયગાળામાં કોરોનાને કારણે દેશમાં સાત મૃત્યુ નોંધાયા છે, જે સાથે કુલ નોંધાયેલા મૃત્યુની સંખ્યા વધીને 5,24,715 થઈ ગઈ છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના જણાવ્યા અનુસાર, ટોચના પાંચ રાજ્યો કે જેમાં સૌથી વધુ […]

Continue Reading

CORBEVAX વેક્સિનને કોરોના બૂસ્ટર ડોઝ તરીકે DCGI એ આપી મંજૂરી

ડ્રગ કંન્ટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા (DCGI) દ્વારા CORBEVAX વેક્સિનને કટોકટીની સ્થિતિમાં બૂસ્ટર ડોઝ તરીકે વપરાશ માટે મંજૂરી આપવામાં આવી છે. મહત્ત્વની વાત એ છે કે અત્યાર સુધી બૂસ્ટર ડોઝ માટે કોવિશીલ્ડ અને કોવેક્સિનના બે ડોઝ લઈ ચૂકેલા 18 વર્ષથી મોટી ઉંમરના લોકો હવે કટોકટીની સ્થિતિમાં CORBEVAXને બૂસ્ટર ડોઝ તરીકે લઈ શકે છે. હૈદરાબાદ સ્થિત ફાર્માસ્યુટિકલ […]

Continue Reading