નીતીશકુમારના પક્ષપલટા પર પ્રશાંત કિશોરે શું કહ્યું જાણો…

બિહારમાં નીતીશકુમારે આઠમી વખત મુખ્ય પ્રધાનપદના શપથ લઇ લીધા છે. હવે નીતીશકુમાર મહાગઠબંધનના સહારે મુખ્ય પ્રધાન બન્યા છે, ત્યારે લોકોના મનમાં એવો સવાલ થાય છે કે બિહારની રાજકીય ખેંચતાણ પાછળ કોણ જવાબદાર છે. આ સમયે પ્રશાંત કિશોરે સ્પષ્ટતા કરી છે કે આ રાજકીય ખેંચતાણમાં એમની કોઇ ભૂમિકા નથી. પીકેએ જણાવ્યું છે કે જૂના અને હાલના […]

Continue Reading

જામનગર શહેર કોંગ્રેસ પ્રમુખનો આત્મવિલોપનનો પ્રયાસ: શરીર પર કેરોસિન પણ છાંટ્યું, આત્મવિલોપન કરે પહેલા પોલીસે અટકાયત કરી

Jamnagar: રાજ્યભરમાં લમ્પી વાઇરનો કહેર યથાવત છે. ખાસ કરીને સૌરાષ્ટ્રમાં લમ્પી વાયરસને કારણે હજારો પશુઓના મોત થયા છે. ત્યારે સરકારની બેદરકારી અને નિષ્ક્રિયતા સામે લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. આજે લમ્પી વાયરસને લઈને જામનગર કલેક્ટર કચેરી ખાતે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની બેઠક ચાલી રહી હતી ત્યારે રોષે ભરાયેલા શહેર કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજાએ આત્મવિલોપન કરવાનો પ્રયાસ […]

Continue Reading

‘ગેરકાયદેસર સ્ટુડિયો કૌભાંડમાં કોંગ્રેસના અસલમ શેખ સામે નોટિસ જારી’

મહારાષ્ટ્રના મહાવિકાસ આઘાડીની ભૂતપૂર્વ સરકારની મુશ્કેલીઓ દિનપ્રતિદિન વધતી જઇ રહી છે. હવે કોંગ્રેસના નેતા અસલમ શેખ સામે કથિત ગેરકાયદે સ્ટુડિયો કેસમાં નોટિસ જારી કરવામાં આવી છે. ભાજપના નેતા કિરીટ સોમૈયાએ ટ્વિટર પર નોટિસ શેર કરીને માહિતી આપી હતી કે મહારાષ્ટ્રના પર્યાવરણ મંત્રાલયે 1000 કરોડ રૂપિયાના ગેરકાયદે ફિલ્મ સ્ટુડિયો કૌભાંડના કેસમાં અસલમ શેખ સામે નોટિસ જારી […]

Continue Reading

હરિયાણાના આ ધારાસભ્યએ પાર્ટીને કહ્યું ટાટા બાય બાય…

કોંગ્રેસના ધારાસભ્ય કુલદીપ બિશ્નોઈએ હરિયાણા વિધાનસભામાંથી રાજીનામું આપ્યું હતું. બિશ્નોઈએ પોતાનું રાજીનામું વિધાનસભા અધ્યક્ષ જ્ઞાનચંદ ગુપ્તાને સોંપ્યું હતું. તેમના રાજીનામાથી હિસાર જિલ્લાની આદમપુર બેઠક પરથી પેટાચૂંટણીની જરૂર પડશે, જેનું હાલમાં બિશ્નોઈ પ્રતિનિધિત્વ કરે છે. 53 વર્ષીય બિશ્નોઈને જૂનમાં રાજ્યસભાની ચૂંટણીમાં ક્રોસ વોટિંગ કર્યા પછી તરત જ કોંગ્રેસ દ્વારા તમામ પક્ષના હોદ્દા પરથી હાંકી કાઢવામાં આવ્યા […]

Continue Reading

કોંગ્રેસ નેતાની દીકરીને નડ્યો અકસ્માત, ગુમાવ્યો જીવ

તેલંગણાના રંગા રેડ્ડી જિલ્લામાં એક રોડ એક્સિડેન્ટમાં કોંગ્રેસ નેતાની સાવકી દીકરીનું મોત થયું હોવાની ઘટના સામે આવી છે. આ પ્રકરણે પોલીસે આપેલી માહિતી અનુસાર શમશા બાદ રંગા રેડ્ડી જિલ્લામાં કોંગ્રેસ નેતા ફિરોઝ થાનની દીકરી તાનિયા કાકડે (25) શમશાબાદ એરપોર્ટ રોડથી પોતાની કારમાં જઈ રહી હતી તે દરમિયાન કારની ડિવાઈડર સાથે જોરદાર ટક્કર થઈ હતી. ઘટનામાં […]

Continue Reading

Illegal Bar row: દિલ્હી હાઈકોર્ટે કોંગ્રેસ નેતાઓને ફટકારી નોટીસ, કહ્યું સ્મૃતિ ઈરાનીની દિકરી વિરુદ્ધ કરેલી આપત્તિજનક પોસ્ટ 24 કલાકમાં ટ્વિટ હટાવો

સ્મૃતિ ઈરાનીની દીકરી પર ગેરકાયદે બાર ચલાવવાનો આરોપ લગાવનારા કોંગ્રેસ નેતાઓને દિલ્હી હાઈ કોર્ટે ઝાટકણી કાઢી છે. મળતી માહિતી અનુસાર સ્મૃતિ ઈરાનીએ આ મામલે કોર્ટના દરવાજા ખટખટાવ્યા હતાં, ત્યાર બાદ દિલ્હી હાઈ કોર્ટે કોંગ્રેસ નેતા જયરામ રમેશ, પવન ખેડા અને નેટ્ટા ડિસૌઝાને નોટિસ ફટકારીને જવાબ માંગ્યો છે. એટલું જ નહીં આ અંગે કરવામાં આવેલા ટ્વીટ્સ […]

Continue Reading

હું રાષ્ટ્રપતિ મુર્મૂને મળીને માફી માંગીશ, પરંતુ આ પાખંડીઓ સામે નહીં ઝૂકીશઃ અધીર રંજન ચૌધરીએ કર્યા ભાજપ પર વળતા પ્રહાર

કોંગ્રેસ સાંસદ અધીર રંજન ચૌધરીએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ વિશે કરેલા નિવેદનને કારણે સંસદ અને દેશના રાજકારણમાં હોબાળો થઈ રહ્યો છે ત્યારે તેમણે જણાવ્યું છે કે, હું રાષ્ટ્રપતિ મુર્મુની માફી માંગીશ, પરંતુ આ પાખંડીઓ સામે ઝુકીશ નહીં. નોંધનીય છે કે અધીર રંજન ચૌધરીએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને રાષ્ટ્રપત્ની કહ્યા હતાં, જેને કારણે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે લોકસભામાં […]

Continue Reading