હવે પેંગોગ લેકમાં પહેરો ભરશે ભારતની પેટ્રોલિંગ બોટ

ભારતીય સેનાએ મંગળવારે લદ્દાખમાં વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC)ને અડીને આવેલા પેંગોંગ તળાવ પર ચીનને પોતાની તાકાત બતાવી છે. રક્ષા પ્રધાન રાજનાથ સિંહની હાજરીમાં પેંગોંગ લેક પર ખાસ બોટ ઉતારવામાં આવી છે. આ બોટ દ્વારા ભારતીય સેના ચીનને તેના કોઈપણ પગલાનો ટૂંક સમયમાં જ જરૂર પડ્યે જડબાતોડ જવાબ આપી શકશે. આ સાથે ભારતીય સેનાને મંગળવારે એન્ટી […]

Continue Reading

ચીન અને અમેરિકા તણાવ વચ્ચે ઉત્તર કોરિયાની અમેરિકાને ધમકી, કહ્યું- ચૂકવવી પડશે ભારે કિંમત

અમેરિકાના લોઅર હાઉસ સ્પીકર નેન્સી પેલોસીએ તાજેતરમાં લીધેલી તાઈવાનની મુલાકાતે લઈને ચીન અને અમેરિકા વચ્ચે તણાવ વધી રહ્યો છે. ચીને અમેરિકા પર સૈન્ય કાર્યવાહી કરવાની પણ ધમકી આપી હતી અને તાઈવાન નજીક દરિયાઈ વિસ્તારમાં મોટા પાયે સૈન્ય અભ્યાસ પણ શરુ કરી દીધો છે. આ દરમિયાન ઉત્તર કોરિયાએ અમેરિકાનાં વલણ સામે વાંધો ઉઠાવતા ધમકી આપી છે. […]

Continue Reading

LAC નજીક ઉડતા ફાઇટર જેટ અંગે ચીનને ભારતની ચેતવણી

તાજેતરમાં LAC નજીક ચીની ફાઇટર પ્લેન ઉડતા જોવા મળ્યા હતા. આ વિમાનો ભારતીય સરહદની ખૂબ નજીક હતા. હવે ભારત તરફથી આ અંગે સખત વાંધો વ્યક્ત કરવામાં આવ્યો છે. ભારતે સ્પષ્ટપણે ચીનને તેના વિમાનોને લદ્દાખ સરહદથી દૂર રાખવા કહ્યું છે. 2 ઓગસ્ટના રોજ ભારત અને ચીન વચ્ચે ફરીથી સૈન્ય સ્તરની વાતચીત થઈ હતી. આ વાતચીતમાં ભારતીય […]

Continue Reading

ચીને તાઈવાનને ઘેર્યું: તાઈવાન નજીક દરિયાઈ વિસ્તારમાં ચીનનો સૈન્ય અભ્યાસ, સંરક્ષણ મંત્રાલયની વેબસાઈટ પર સાઈબર અટેક

ચીનની ચેતવણી છતાં યુએસ હાઉસના સ્પીકર નેન્સી પેલોસી ગઈકાલે એટલે કે 3 ઓગસ્ટના રોજ તાઈવાનની મુલાકાત લીધી હતી હતી. આ દરમિયાન તેમણે તાઈવાનના રાષ્ટ્રપતિ ત્સાઈ ઈંગ-વેન અને અન્ય અધિકારીઓ સાથે મુલાકાત કરી હતી. જેણે લઈને ચીન ધુંઆપુંઆ થઇ ગયું છે. ચીને તાઈવાન પર દબાણ બનાવવા તાઇવાન નજીક સમુદ્રમાં સૈન્ય અભ્યાસ શરુ કરી દીધો છે. ગ્લોબલ […]

Continue Reading

તાઇવાનથી અમેરિકાનો ચીનને પડકાર: સ્પીકર નેન્સી પેલોસીએ કહ્યું,‘અમેરિકા હંમેશા તાઈવાન સાથે ઉભા રહેવાનું વચન આપે છે.’

ચીનની(China) ધમકી છતાં યુએસ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સના સ્પીકર નેન્સી પેલોસીએ(Nancy Pelosi) તાઈવાન (Taiwan) પહોંચી રાષ્ટ્રપતિ ત્સાઈ ઈંગ-વેન સાથે મુલાકાત કરી છે. મંગળવારે રાત્રે પેલોસી તાઈવાનની રાજધાની તાઈપે(Taipei) પહોંચ્યા હતા. તાઈવાનના રાષ્ટ્રપતિ ત્સાઈ ઈંગ-વેન તેમનું સ્વાગત કરવા તાઈપેઈ એરપોર્ટ પર આવ્યા હતા. આ ઉપરાંત આજે નેન્સી પેલોસીએ તાઈવાનની સંસદને સંબોધિત કરી હતી. પેલોસીએ રાષ્ટ્રપતિ ત્સાઈ ઈંગ-વેનનો […]

Continue Reading

‘કોઈ ત્રીજો દેશ PoKમાંથી પસાર થતા CPECમાં સામેલ ન થવો જોઈએ’, ભારતની સાફ વાત

ભારતે ગુરુવારે કહેવાતા ચાઈના-પાકિસ્તાન ઈકોનોમિક કોરિડોર (CPEC) સામે સખત વિરોધ વ્યક્ત કરતા કહ્યું કે આ પ્રોજેક્ટ સાથે કોઈ ત્રીજો દેશ જોડાવો જોઈએ નહીં. ભારતે CPEC પ્રોજેક્ટ્સના વિસ્તરણ સામે સખત વાંધો વ્યક્ત કરીને તેની સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતતા અંગે ચિંતા વ્યક્ત કરી હતી. ભારતની પ્રતિક્રિયા એવા સમયે આવી છે જ્યારે ચીન અને પાકિસ્તાન સંયુક્ત રીતે CPEC […]

Continue Reading

Shocking: વર્ષોથી પુરુષને ખબર જ નહોતી કે સ્ત્રી છે! 20 વર્ષથી રજસ્વલા થતો હતો તો પણ ખબર પડી નહીં

ચીનમાં અત્યંત ચોંકાવનારી ઘટના સામે આવી છે. 33 વર્ષનો યુવક યુરિનમાં લોહી નીકળવાની સમસ્યાથી ઝઝૂમી રહ્યો હતો. જ્યારે તે સારવાર માટે ડોક્ટર પાસે ગયો ત્યારે ડોક્ટરે અત્યંત ચોંકાવનારો ખુલાસો કર્યો હતો. ડોક્ટરે કહ્યું હતું કે તેના શરીરમાં મહિલાઓના અંગો એટલે કે અંડાશય અને ગર્ભાશય છે. એટલું જ નહીં યુરિનમાં લોહી આવવાની બીમારી જે સમજી રહ્યો […]

Continue Reading

શિંઝો આબે ચીનની આંખમાં કેમ કણાની જેમ ખૂંચતા હતા, આ છે કારણ

જાપાનના ભૂતપૂર્વ વડાપ્રધાન શિંઝો આબેનું નિધન થઇ ચૂક્યું છે. એમના જવાથી દુનિયાભરના દેશોએ શોક વ્યકત કર્યો છે. બીજી બાજુ ચીનમાં જશ્ન મનાવવામાં આવી રહ્યો છે. આનું કારણ એ છે કે ચીનની નજર હંમેશા અન્ય દેશોની સીમાઓ પર હોય છે. ચીનની આ હરકતથી ભારત સહિત તમામ પાડોશી દેશ કંટાળેલા છે. એવામાં શિંઝો આબે ચીન માટે પડકાર […]

Continue Reading

બ્રિક્સની બેઠકમાં પાકિસ્તાન ભાગ નહીં લઇ શક્યું, ભારતે ચીનની યોજના પર પાણી ફેરવ્યું

બ્રિક્સ દેશોની શિખર બેઠકમાં ભાગ લેવા ઈચ્છતા પાકિસ્તાનને મિત્ર ચીન તરફથી મોટો ઝટકો લાગ્યો હતો. ચીન ઈચ્છવા છતાં પણ પાકિસ્તાનને આ બેઠકમાં આમંત્રણ આપી શક્યું નહોતું. ભારતનું નામ લીધા વિના પાકિસ્તાને સ્વીકાર્યું હતું કે બ્રિક્સ દેશોમાંથી એકે પાકિસ્તાનનું આમંત્રણ અટકાવ્યું હતું. પાકિસ્તાની મીડિયા અનુસાર ભારતે પાકિસ્તાનના આમંત્રણનો વિરોધ કરતા ચીનને પીછેહઠ કરવાની ફરજ પડી હતી.

Continue Reading