ચીનના દક્ષિણ-પશ્ચિમ સિચુઆન પ્રાંતમાં જોરદાર ભૂકંપ

ચીનના સિચુઆન પ્રાંતના પશ્ચિમમાં પર્વતીય વિસ્તારમાં 6.8ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવવામાં આવ્યો હતો, અવી ચીનના ધરતીકંપ નેટવર્ક સેન્ટરે માહિતી આપી હતી અને જણાવ્યું હતું કે, સિચુઆનની રાજધાની ચેંગડુથી લગભગ 180 કિમી (111 માઇલ) દક્ષિણપશ્ચિમમાં લુડિંગ શહેરમાં 16 કિલોમીટરની ઊંડાઈએ ભૂકંપનું કેન્દ્ર સ્થિત હતું. લુડિંગમાં, ભૂકંપ એટલો જોરદાર હતો કે કેટલાક લોકો માટે ઊભા રહેવું મુશ્કેલ […]

Continue Reading