Gujarat Election: ચૂંટણી પહેલા કોંગ્રેસે જાહેર કર્યો ‘તંદુરસ્ત નાગરિક-તંદુરસ્ત રાજ્ય’ સંકલ્પપત્ર, આરોગ્ય ક્ષેત્રમાં ગુજરાતને નંબર વન બાનાવાશે

Ahmedabad: વર્ષના અંતે યોજાનાર ગુજરાત વિધાનસભા ચૂંટણીને(Gujarat election) ધ્યાનમાં લઇને દરેક રાજકીય પક્ષ મતદારોને આકર્ષવા વિવિધ જાહેરાતો કરી રહ્યા છે. પહેલીવાર ગુજરાતની દરેક વિધાનસભા સીટ પર ચૂંટણી લડવા જઈ રહેલી આમ આદમી પાર્ટીએ(AAP) લોકોને શિક્ષણ, સ્વાસ્થ્ય, કૃષિ, વીજળી વગેરે ક્ષેત્રે વિવિધ ગેરંટીઓ આપી છે. હવે કોંગ્રેસ પણ એક્શન મોડમાં જોવા મળી રહી છે. આજે ગુજરાત […]

Continue Reading