નીતીશકુમારના પક્ષપલટા પર પ્રશાંત કિશોરે શું કહ્યું જાણો…

બિહારમાં નીતીશકુમારે આઠમી વખત મુખ્ય પ્રધાનપદના શપથ લઇ લીધા છે. હવે નીતીશકુમાર મહાગઠબંધનના સહારે મુખ્ય પ્રધાન બન્યા છે, ત્યારે લોકોના મનમાં એવો સવાલ થાય છે કે બિહારની રાજકીય ખેંચતાણ પાછળ કોણ જવાબદાર છે. આ સમયે પ્રશાંત કિશોરે સ્પષ્ટતા કરી છે કે આ રાજકીય ખેંચતાણમાં એમની કોઇ ભૂમિકા નથી. પીકેએ જણાવ્યું છે કે જૂના અને હાલના […]

Continue Reading

બિહારના મુખ્ય પ્રધાન નીતિશ કુમારે આપ્યું રાજીનામુ, ભાજપ સાથે છેડો ફાડ્યો

બિહારમાં હાઈવોલ્ટેજ પોલિટિકલ ડ્રામા વચ્ચે નીતિશ કુમારે મુખ્ય પ્રધાન પદેથી રાજીનામું આપ્યું છે. જેડીયુ નેતા નીતિશ કુમારે રાજભવનમાં રાજ્યપાલ ફાગૂ ચૌહાણની મુલાકાત લીધી હતી અને રાજીનામું તેમને સોંપ્યું હતું. નીતિશ કુમારે જણાવ્યું હતું કે, પાર્ટીના તમામ સાંસદો અને વિધાનસભ્યોની સંમતિથી અમે એનડીએનો સાથ છોડ્યો છે. ભાજપ સાથે કામ કરવામાં મુશ્કેલીઓ આવી રહી હતી. નીતિશ કુમારે […]

Continue Reading

રાજ તિલક કી કરો તૈયારી, આ રહે હૈ લાલટેન ધારીઃ બિહારના રાજકારણમાં ઉથલપાથલ બાદ લાલુ યાદવની દીકરીનું ટ્વિટ વાયરલ

બિહારના રાજકારણમાં ભૂકંપ આવી ગયો છે. મુખ્ય પ્રધાન નિતિશ કુમારે એનડીએ સાથેનું ગઠબંધન તોડીને ભાજપ પર અપમાનિત કરવાનો આરોપ લગાવ્યો છે ત્યારે લાલુ પ્રસાદ યાદવની દીકરી રોહિણી આચાર્યએ ટ્વિટ કરીને લખ્યું હતું કે, ‘રાજ તિલક કી કરો તૈયારી, આ રહે હૈ લાલટેન ધારી’ અત્રે ઉલ્લેખનીય છે કે રોહિણીનું ટ્વિટ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ […]

Continue Reading

બિહારના મુખ્ય પ્રધાન કોરોના સંક્રમિત

બિહારના મુખ્ય પ્રધાન નીતિશ કુમાર કોરોના સંક્રમિત હોવાનું જાણવા મળ્યું છે. તેઓ છેલ્લા ચાર દિવસથી તાવથી પીડાતા હતા. જોકે, આજે તેમને કોરોના થયો હોવાની પુષ્ટિ થઇ હતી. આ પહેલા સોમવારે સોલિલિટર જનરલ તુષાર મહેતા કોરોના સંક્રમિત હોવાના સમાચાર આવ્યા હતા. નીતિશ કુમાર છેલ્લા કેટલાક દિવસથી જાહેર કાર્યક્રમોમાં દેખાઇ નહોતા રહ્યા. તેમણે પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના […]

Continue Reading