બેસ્ટના તમામ ગ્રાહકોને ત્યાં સ્માર્ટ મીટર લગાવવામાં આવશે

બૃહદ મુંબઇ ઇલેક્ટ્રિક સપ્લાય એન્ડ ટ્રાન્સપોર્ટ (બેસ્ટ) દ્વારા તળ મુંબઇમાં વીજળોનો પુરવઠો પૂરો પાડવામાં આવે છે. બેસ્ટે હવે તેના તમામ ગ્રાહકોના વીજળીના જૂના મીટરો બદલી નવા અત્યાધુનિક સ્માર્ટ મીટર બેસાડવાનો નિર્ણય લીધો છે. આ કામ તબક્કાવાર એકાદ-બે વર્ષમાં પૂરુ કરવામાં આવશે. બેસ્ટ દ્વારાગોઠવવામાં આવનારા નવા મીટર સ્માર્ટ હશે. જ્યારે વીજળી ગુલ થઇ જાય ત્યારે આ […]

Continue Reading