બાંગ્લાદેશના પીએમ ભારતના પ્રવાસેઃ PM મોદીએ રાષ્ટ્રપતિ ભવનમાં કર્યું ભવ્ય સ્વાગત

બાંગ્લાદેશના વડા પ્રધાન શેખ હસીના ભારતની મુલાકાતે છે ત્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે સવારે તેમને રાષ્ટ્રપતિ ભવનમાં રિસીવ કર્યા હતાં. શેખ હસીના આઠમી સપ્ટેમ્બર સુધી ભારતમાં રહેશે. મળતી માહિતી અનુસાર બંને દેશોના વડા પ્રધાનની અધ્યક્ષતામાં હૈદરાબાદ હાઉસમાં ઉચ્ચસ્તરીય બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અંગે મોદીએ જણાવ્યું હતું કે, ભારતના વિકાસમાં બાંગ્લાદેશનું યોગદાન મહત્ત્વપૂર્ણ […]

Continue Reading

બાંગ્લાદેશના પીએમ શેખ હસીનાએ કોવિડ અને યુક્રેન યુદ્ધ દરમિયાન ભારતની મદદની પ્રશંસા કરી

બાંગ્લાદેશના વડા પ્રધાન શેખ હસીનાએ રશિયા-યુક્રેન સંઘર્ષ દરમિયાન પૂર્વ યુરોપમાં ફસાયેલા તેમના દેશના વિદ્યાર્થીઓને બચાવવા બદલ વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા લેવામાં આવેલી પહેલની પ્રશંસા કરી હતી. એક ટેલિવિઝન મુલાકાતમાં, વડા પ્રધાન હસીનાએ તેમના કોરોના રસી મૈત્રી કાર્યક્રમના ભાગરૂપે પડોશી દેશોને કોવિડ-19 રસી પ્રદાન કરવા બદલ નરેન્દ્ર મોદી સરકારની પણ પ્રશંસા કરી હતી. વડા પ્રધાન […]

Continue Reading