ભગવાન જગન્નાથની રથયાત્રા: દર્શન કરવા ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું, સમગ્ર વાતાવરણ ‘જય જગન્નાથ’ના નાદથી ગુંજી ઉઠ્યું

બે વર્ષ બાદ આજે અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથ, ભાઈ બળભદ્રજી અને બહેન સુભદ્રાજીની અમદાવાદમાં રંગેચંગે નગરયાત્રા નીકળી છે. કોરોનાના બે વર્ષ દરમિયાન ભક્તો વગર રથયાત્રા નીકળેલી, ત્યારે આજે રથયાત્રાના દર્શન કરવા હજારો ભક્તો ઉમટી પડ્યા છે. આજે વહેલી સવારે ચાર વાગ્યે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે ભગવાન જગ્ગનાથની મંગળા આરતી કરી હતી. ત્યાર બાદ […]

Continue Reading