પુણેમાં ઉદય સામંતની કાર પર હુમલો, ઉદ્ધવ ઠાકરેના વફાદાર સહિત પાંચની ધરપકડ

મંગળવારે પુણેમાં ઘણી રાજકીય ગતિવિધિઓ જોવા મળી હતી. રાજ્યના મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અહીં આવ્યા હતા અને ઉદ્ધવ ઠાકરેની શિવસેનાના આદિત્ય ઠાકરે પણ પુણે શહેરમાં હતા. બંનેએ વિવિધ સ્થળોએ કાર્યક્રમોમાં હાજરી આપી હતી. એ સમયે શિંદના કાર્યક્રમમાં હાજરી આપવા આવેલા બળવાખોર નેતા ઉદય સામંતની કાર પર પુણેના કાત્રજ નજીક હુમલો કરવામાં આવ્યો હતો.આ ઘટનામાં ઉદય […]

Continue Reading

‘આ શિવસેનાને ખતમ કરવા માટેનું ષડયંત્ર છે’, સંજય રાઉતની ધરપકડ પર આદિત્ય ઠાકરેની પ્રથમ પ્રતિક્રિયા

શિવસેનાના સાંસદ સંજય રાઉતની ઇડી દ્વારા ધરપકડ કરવામાં આવી છે. આ અંગે ઉદ્ધવપુત્ર આદિત્ય ઠાકરેએ મોટું નિવેદન આપ્યું છે. દેખીતી રીતે જ તેમણે ભાજપ અને બળવાખોર શિંદે જૂથ પર નિશાન તાક્યું છે. તેમણે કહ્યું હતું કે આ મહારાષ્ટ્રનો અવાજ દબાવવાનું અને શિવસેનાને ખતમ કરવા માટેનું ષડયંત્ર છે, જે બધા લોકો જાણે છે. ઠાકરે પહેલા મહારાષ્ટ્રના […]

Continue Reading

મુંબઈ ક્રાઈમ બ્રાન્ચનું મોટું ઓપરેશન, 41 કિલો ગાંજા સાથે એકની ધરપકડ

ક્રાઈમ બ્રાન્ચના બાંદ્રા યુનિટ દ્વારા 41 વર્ષીય યુવકની ધરપકડ કરવામાં આવી છે. પોલીસને તેની પાસેથી 10.25 લાખની કિંમતનો 41 કિલો ગાંજા મળી આવ્યો હતો. બાંદ્રા યુનિટની એક ટીમ એન્ટોપ હિલ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી ત્યારે એક વ્યક્તિ શંકાસ્પદ હિલચાલ કરતો જોવા મળ્યો હતો. તેની તપાસ કરતાં પોલીસને ગાંજો ભરેલી ગુણ મળી આવી હતી. ટીમે […]

Continue Reading

રાહુલ ગાંધી ફેક ન્યૂઝ કેસમાં એન્કરની નાટકીય રીતે ધરપકડ, છત્તીસગઢ અને યુપી પોલીસ આમને સામને

રાહુલ ગાંધી વિરુદ્ધ ફેક ન્યૂઝ ચલાવવાના આરોપસર ઝી ન્યૂઝના એન્કર રોહિત રંજનની આજે વહેલી સવારે નાટકીય રીતે ધરપકડ કરવામાં આવી છે. ધરપકડને લઈને રોહિત રંજન, રાયપુર પોલીસ અને ગાઝીયાબાદ પોલીસ વચ્ચે ટ્વીટર પર રસાકસી જામી હતી. ત્યાર બાદ નોઈડા પોલીસ રાયપુર પોલીસની સામે રોહિત રંજનની ધરપકડ કરી લઇ ગઈ હતી. ઝી ન્યુઝના એન્કર રોહિત રંજન […]

Continue Reading

આ સાઉથ એક્ટરની ધરપકડ! એક્ટ્રેસની જાતિય સતામણી મામલે પોલીસ કરશે પુછપરછ, જાણો શું છે આખો મામલો

Kerala: જાતિય સતામણી મામલે સાઉથ એક્ટર વિજય બાબુની સોમવારે સવારે પોલીસે ધરપકડ કરી છે. 22 જૂનના દિવસે કેરળ હાઈ કોર્ટે તેને જામીન આપ્યા હતાં. સૂત્રો દ્વારા તાજેતરમાં મળી રહેલી માહિતી અનુસાર આ મામલે એક્ટરને જામીન મળી ગયાં હતાં, પરંતુ તપાસ કરનારી ટીમને સહયોગ આપવો પડશે

Continue Reading