મણિપુર ભૂસ્ખલન: અત્યાર સુધીમાં 81 લોકોના મોત, CM બિરેન સિંહે ઈતિહાસની સૌથી દર્દનાક દુર્ઘટના ગણાવી

મણિપુરના નોની જિલ્લાના તુપુલમાં 29 જૂને થયેલા ભૂસ્ખલનમાં અત્યાર સુધીમાં 81 લોકોએ જીવ ગુમાવ્યા છે જેમાં ટેરિટોરિયલ આર્મીના 18 જવાનોનો સમાવેશ થાય છે. હજુ પણ સંખ્યાબંધ લોકો ફસાયેલા છે. લોકોને બચાવવા માટે મોટાપાયે બચાવ કાર્ય ચાલી રહ્યું છે. દરમિયાન મણિપુરના મુખ્યપ્રધાન એન બિરેન સિંહે સરકારના પ્રધાનો સાથે ઘટનાસ્થળની મુલાકાત લઇ બચાવ કામગીરીની સમીક્ષા કરી હતી. […]

Continue Reading

મણિપુરના નોનીમાં ભૂસ્ખલન થતા આર્મી કેમ્પ દટાયો , 7 નાગરિકોના મોત, 60 સૈનિકો સહિત અનેક લાપતા

મણિપુરના નોની જિલ્લાના તુપુલ રેલ્વે સ્ટેશન પર 29મી જૂન બુધવારની મોડી રાત્રે ભૂસ્ખલનની ઘટના બની છે. આ ઘટનમાં હાલ 7 લોકોના મોતની ખાતરી કરવામાં આવી છે. જયારે ભારતીય સેનાના 60 જવાનો સહિત અનેક લોકો લાપતા છે. જયારે 19 લોકોને બચાવી લેવાય છે. અધિકારીઓના જણાવ્ય પ્રમાણે મૃત્યુઆંક હજુ વધી શકે છે. NDRFની એક ટીમ ઘટના સ્થળે […]

Continue Reading

અગ્નિપથ યોજનાનાં વિરોધ વચ્ચે 3000 ભરતી માટે આવી 56,960 અરજીઓ, વાયુસેનાએ આપી માહિતી

ભારતમાં અગ્નિપથ યોજનાને લઈને સામેના હિંસક વિરોધ પ્રદર્શનો વચ્ચે એરફોર્સમાં જાહેર થયેલી અગ્નિપથ યોજનાની 3000 જગ્યાઓ માટે ત્રણ દિવસમાં 56960 અરજીઓ મળી છે. અગ્નિપથ યોજના હેઠળ ભારતી વાયુસેનામાં ભરતી પ્રક્રિયા પાંચ જુલાઇના રોજ સમાપ્ત થશે. ભારતીય વાયુ સેના આ વર્ષે 3,000 અગ્નિવીરોની ભરતી કરશે. તેમની તાલીમ બે તબક્કામાં પરીક્ષાઓ અને તબીબી પરીક્ષણો બાદ 30 ડિસેમ્બરથી શરૂ થશે.

Continue Reading

જામનગરમાં અગ્નીપથનો વિરોધ: હજારોની સંખ્યામાં યુવાનો એકઠા થયા, પોલીસનો હળવો લાઠીચાર્જ

સેનામાં ૪ વર્ષ માટે ભરતી માટે કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં આવેલી અગ્નિપથ યોજનાનો દેશભરમાં વિરોધ થઈ રહ્યો છે. દેશના અનેક શહેરોમાં રોષે ભરાયેલા યુવાનો તોડફોડ અને આગચંપી કરી જાહેર સંપતિને ભારે નુકસાન પહોંચાડી રહ્યા છે. ત્યારે ગુજરતમાં પણ અગ્નિપથના વિરોધની જ્વાળાઓ ફેલાઈ રહી છે. આજે જામનગર શહેરમાં ૧૧ જીલોમાંથી હજારોની સંખ્યામાં યુવાનો આર્મી કેમ્પ સામે […]

Continue Reading

અગ્નિપથ યોજનાના વિરોધની અગ્નિ દેશ ભરમાં ફેલાઈ! ૧૧ રાજ્યોમાં હિંસક પ્રદર્શન, બેના મોત અનેક ઘાયલ

સેનામાં ભરતી માટે કેન્દ્ર સરકારે લાવેલી અગ્નિપથ યોજનાના વિરોધની અગ્નિ દેશભરમાં ફેલાઈ ગઈ છે. દેશના જુદા જુદા ભાગોમાં યુવાનોના અક્રોશે હિંસકરૂપ ધારણ કર્યું છે.યુપી-બિહાર અને હરિયાણાથી શરુ થયેલા હિંસક પ્રદર્શનની લહેર તેલંગાણા સુધી ફેલાઈ ગઈ છે. અત્યાર સુધી બે યુવાનોના મોત થયા હોવાની જાણકારી મળી છે, જયારે અનેક ઘાયલ થયા છે. દેખાવાકરો ખાસ કરીને ટ્રેનને […]

Continue Reading
Protest against Agnipath Scheme

અગ્નિપથ યોજના સામે ભારે આક્રોશ: બિહારથી ગુરુગ્રામ સુધી વિરોધ પ્રદર્શન, હાઈવે-રેલવે ટ્રેક પર ચક્કાજામ

સેનામાં ભરતી માટે કેન્દ્ર સરકારની મહત્વકાંક્ષી અગ્નિપથ યોજના સામે સેનામાં જોડાવા ઈચ્છુક યોવાનોનો રોષ ફાટી નીકળ્યો છે. આજે બીજા દિવસે પણ બિહારમાં યુવાનોમાં ભારે રોષનો માહોલ જોવા મળ્યો હતો. યુવાનોએ રોડ અને રેલ્વે ટ્રેક જામ કરી દીધા છે તો કોઈ જગ્યાએ આગચંપીના પણ બનાવ બન્યા છે. જહાનાબાદમાં ગુસ્સે ભરાયેલા યુવાનોએ પોલીસ પર ઈંટો અને પથ્થરો […]

Continue Reading