મોંઘવારીનો વધુ એક માર: અમૂલે દૂધના ભાવમાં લિટરદીઠ રૂ.2નો વધારો કર્યો, 6 મહિનામાં બીજીવાર ભાવ વધારો

મોંઘવારીની ચક્કીમાં પીસાતી સામાન્ય જનતાને વધુ એક ફટકો પડ્યો છે. જીવન જરૂરિયાતની સામાન્ય વસ્તુઓ પર GST લગાવવાના કેન્દ્ર સરકારના નિર્ણય બાદ સામાન્ય ઘરના રસોડાનું બજેટ ખોરવાઈ ગયું હતું ત્યારે હવે અમુલે દુધના ભાવમાં ફરીથી વધારો(Amul Milk price hike) કર્યો છે. અમૂલ ગોલ્ડ અને અમૂલ શક્તિ સહિત તમામ પ્રકારનાં દૂધમાં લિટરે રૂપિયા 2નો વધારો કરવામાં આવ્યો […]

Continue Reading