માલધારીઓની દૂધ-હડતાળ: ગુજરાતભરમાં દૂધની અછત, હજરો લીટર દૂધ રસ્તા પર ઢોળી દેવાયું, દુકાનોમાં તોડફોડ

મળતર માંગણીઓને લઈને રાજ્યભરમાં માલધારીઓએ આક્રમક વલણ અપનાવ્યું છે. 11 પડતર માગણીઓનો ઉકેલ ના આવતા લધારીઓએ આજે 21 સપ્ટેમ્બરના રોજ ગુજરાતભરમાં દૂધ હડતાળ જહેર કરી છે. માલધારીઓએ ગુજરાત ભરની ડેરીઓમાં દુધની સપ્લાય અને વેચાણ ખોરવી દીધું છે. માલધારીઓ દુધ જમીન પર ઢોળી, નદીમાં વહાવી અને કુતરાને પીવડાવી વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. તો ઘણી જગ્યાએ […]

Continue Reading