સરકારને ‘સુપ્રીમ’ સૂચના! કહ્યું AIFF પરથી FIFA નો પ્રતિબંધ હટાવો, અંડર-17 વર્લ્ડ કપનું આયોજન સુનિશ્ચિત કરો

FIFA દ્વારા All India Football Federation (AIFF) ને સસ્પેન્ડ કરવાના કેસની આજે સુપ્રીમ કોર્ટેમાં(Supereme Court) સુનાવણી થઇ હતી. સુપ્રીમ કોર્ટે ભારત સરકારને ફિફામાંથી AIFFનું સસ્પેન્શન હટાવવા અને અંડર-17 વર્લ્ડ કપ યોજાય તે સુનિશ્ચિત કરવા પગલાં લેવાનો નિર્દેશ આપ્યો હતો. હવે સુપ્રીમ કોર્ટમાં આ મામલે વધુ સુનાવણી 22 ઓગસ્ટના રોજ થશે. સુનવણી દરમિયાન ભારત સરકાર વતી […]

Continue Reading

FIFA એ ઓલ ઈન્ડિયા ફૂટબોલ ફેડરેશનને સસ્પેન્ડ કર્યું, જાણો શું છે સમગ્ર મામલો…..

ભારતીય ફૂટબોલ ખેલાડીઓ અને ચાહકો માટે ખરાબ સમાચાર છે. ઈન્ટરનેશનલ ફેડરેશન ઓફ એસોસિએશન ફૂટબોલ (FIFA) એ ઓલ ઈન્ડિયા ફૂટબોલ ફેડરેશન (AIFF)ને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દીધું છે. ફીફાએ કહ્યું કે નિયમોના ઉલ્લંઘનને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. ફિફાએ ત્રીજા પક્ષના હસ્તક્ષેપને કારણે આ નિર્ણય લીધો છે. 1937માં રચાયેલી AIFF પર FIFA દ્વારા પ્રતિબંધ મુકવામાં […]

Continue Reading