અમદાવાદ: AAPની ઓફિસ પર પોલીસ રેડ મામલે રાજકારણ ગરમાયું, પોલીસે કહ્યું આવી કોઈ રેડ કરી નથી

Ahmedabad: દિલ્હીના મુખ્યપ્રધાન અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ ગઈકાલે 3 દિવસના પ્રવાસે ગુજરાત પહોંચ્યા છે. ત્યારે ગઈકાલે રાત્રે AAPના નેશનલ જોઈન્ટ જનરલ સેક્રેટરી ઇસુદાન ગઢવીએ ટ્વીટ કરીને દાવો કર્યો હતો કે, ‘કેજરીવાલજીના અમદાવાદ પહોંચતા જ ગુજરાત પોલીસે આમ આદમી પાર્ટીની અમદાવાદ ઓફિસ પર દરોડા પાડ્યા હતા. બે કલાક સુધી તપાસ કરી. કંઈ […]

Continue Reading

આપઘાત પહેલા કુલદીપસિંહનો ભાવનાત્મક અંતિમ સદેશ, ‘પોલીસનો ગ્રેડ પે વધે એ મારી અંતિમ ઈચ્છા, IPS અધિકારીઓ પગાર વધારવા નથી દેતા’

Ahmedabad: બુધવારની સવાર ગુજરાતના પોલીસ વિભાગ માટે આઘાત જનક સમાચાર લઈને આવી હતી. અમદાવાદના વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા કુલદીપસિંહ યાદવે પત્ની અને ત્રણ વર્ષની દીકરી સાથે 12માં માળેથી કુદી જીવન ટૂંકાવી લેતા આઘાતની લાગણી છાવાઈ ગઈ છે. મળતી પ્રાથમિક માહિતી મુજબ ઘર સંસારના ક્લેશમાં પરિવારે સામુહિક આત્મહત્યાનું અંતિમ પગલું ભર્યું હતું. આપઘાત […]

Continue Reading

અમદાવાદના ગોતામાં પોલીસકર્મીનો પરિવાર સાથે સામુહિક આપઘાત, પત્ની અને ત્રણ વર્ષની દીકરી સાથે 12માં માળેથી કુદકો માર્યો

Ahmedabad: અમદાવાદના વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં(Vastrapur police station) ફરજ બજાવતા પોલીસ કોન્સટેબલે પરિવાર સાથે 12માં માળેથી કુદી જીવન ટૂંકાવી લેતા ચકચાર ફેલાઈ ગઈ છે. ગત મોડી રાત્રે કોન્સટેબલ કુલદીપસિંહ યાદવે(Kuldipsinh Yadav) ગોતા ખાતેના તેમના 12મા માળે આવેલા ફ્લેટ પરથી તેમની પત્ની અને ત્રણ વર્ષની બાળકીને સાથે કૂદીને મોતને વ્હાલું કર્યું હતું. આ અંતિમ પગલું ભરાવા પાછળનું […]

Continue Reading