‘Slip of tongue’: અધીર રંજન ચૌધરીએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂને પત્ર લખીને માંગી માફી

કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરીએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ વિશે કરેલી ટિપ્પણીને લઈને લેખિતમાં માફી માંગી છે. પત્રમાં નેતાએ લખ્યું હતું કે હું આપને વિશ્વાસ અપાવા માગુ છુ કે, ત્યારે મારી જીભ લપસી ગઈ હતી. હું માફી માગુ છું અને આપને આ આ માફી સ્વીકાર કરવા માટે અનુરોધ કરુ છું. નોંધનીય છે કે અધીર રંજન ચૌધરીએ […]

Continue Reading

હું રાષ્ટ્રપતિ મુર્મૂને મળીને માફી માંગીશ, પરંતુ આ પાખંડીઓ સામે નહીં ઝૂકીશઃ અધીર રંજન ચૌધરીએ કર્યા ભાજપ પર વળતા પ્રહાર

કોંગ્રેસ સાંસદ અધીર રંજન ચૌધરીએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ વિશે કરેલા નિવેદનને કારણે સંસદ અને દેશના રાજકારણમાં હોબાળો થઈ રહ્યો છે ત્યારે તેમણે જણાવ્યું છે કે, હું રાષ્ટ્રપતિ મુર્મુની માફી માંગીશ, પરંતુ આ પાખંડીઓ સામે ઝુકીશ નહીં. નોંધનીય છે કે અધીર રંજન ચૌધરીએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને રાષ્ટ્રપત્ની કહ્યા હતાં, જેને કારણે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે લોકસભામાં […]

Continue Reading