‘ગુજરાતના વેપારીઓ ખૂબ જ ડરેલા છે.’ અરવિંદ કેજરીવાલે રાજકોટમાં વેપારીઓ સાથે ચર્ચા કરી

ગુજરાત વિધાનસભા ચુંટણી નજીક આવતા આમ આદમી પાર્ટી ભાજપના ગઢમાં ગાબડું પાડવા તૈયારીઓ કરી રહી છે. જેના અંતર્ગત AAPના સંયોજક અરવિંદ કેજરવાલ લગભગ દર અઠવાડિયે ગુજરાતના કોઈને કોઈ પ્રદેશની મુલાકાતે આવી રહ્યાં છે. આજે અરવિંદ કેજરીવાલ બે દિવસની સોમનાથ અને રાજકોટની મુલાકતે આવી પહોંચ્યા હતા. પહેલા તેઓ સોમનાથ મંદિરમાં દર્શન કરવા ગયા હતા હતું. તેના […]

Continue Reading

રાષ્ટ્રપતિની ચૂંટણી માટે આમ આદમી પાર્ટીએ લીધો મોટો નિર્ણય, આ ઉમેદવારને સમર્થન આપશે…

દિલ્હી અને પંજાબમાં સત્તારૂઢ પક્ષ આમ આદમી પાર્ટીએ રાષ્ટ્રપતિની ચૂંટણીમાં કયા ઉમેદવારને સમર્થન આપવું એ અંગેનો નિર્ણય જાહેર કર્યો છે. શનિવારે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના ઘરે આમ આદમી પાર્ટીની પોલિટિકલ અફેર્સ કમિટી (PAC)ની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં રાષ્ટ્રપતિની ચૂંટણી અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠક બાદ પક્ષે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં યશવંત સિંહાને સમર્થન આપવાનો નિર્ણય […]

Continue Reading